ભયાનક ઘર - 6

  • 4.3k
  • 3k

પછી બંને જણા એક બીજા સામે જોવા લાગ્યા કે અવાજ સેનો આવ્યો, એવામાં આશા બોલી કે ચાલ હું પાણી લઈને આવું, અને જોતી આવું કે શું થયું છે રસોડા માં ( પછી આશા રસોડા માં ગઈ તો તેને જોયું કે દૂધ ની તપેલી ખુલ્લી પડી હતી અને બારી ખુલ્લી હતી.... )તે સમજી ગઈ કે નક્કી બિલાડી દૂધ પી ને અહીંયા થી નીકળી ગઈ લાગે છે, એના પછી તે ફ્રીઝ માંથી પાણી ની બોટલ લઈને ત્યાં થી રૂમ માં આવી ગઈ.વર્ષા બોલી શું થયું હતું આશા?આશા : કઈ નહિ એતો બિલાડી હશે, બારી ખુલ્લી રહી ગઈ હતી, હવે મમ્મી પાપા આવશે