Bhayanak Ghar book and story is written by Jaydeepsinh Vaghela in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhayanak Ghar is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભયાનક ઘર - Novels
by Jaydeepsinh Vaghela
in
Gujarati Horror Stories
એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા માટે આવતું ન હતું, તે ઘર 3 માડ નું હતું, અને તે ઘરમાં કોઈ રેવા માટે 10 દિવસ પણ વધારે હતા,એટલે કે 10 દિવસ માં તો રહવા વાળા ને કઈક ને કઈક વિઘન આવતું હતું, તો શું હસે આ ઘર માં લોકો નું ના ટકવા નું કારણ? શું હશે આ બધું જાણવા માટે વાંચતા રહો "હોરર હાઉસ"
તો જ્યારે એક મોટું ફેમિલી આ ઘર માં રેહવાં આવ્યું તે વખત ની વાત છે. સવાર નો સમય હતો, પૂનમ હતી,અને તે ઘર માં પૂજા થઈ રહી હતી, તે ઘર માં એક ફેમિલી એ પગ મૂક્યો, પછી પૂજા કરી રાત્રે કથા કેહવડવા માં આવી, ત્યાં ગૃહ પ્રવેશ થઈ ગયો હતો, બધા લોકો ખુશ હતા એમાં એક પતિ પત્ની અને તેમના બે બાળકો હતા,તે ભાઈ નાં મમ્મી પાપા પણ ત્યાં રેહવ આવ્યા હતા,બધા એ નવું ઘર લીધું, એટલે બધા ખુશ લાગી રહ્યા હતા પણ એમાં એમને ખબર ન હતી કે જે આગળ એમના પર જે અડચણ આવવા ની છે એ ખુબજ દર્દ નાક હશે....પણ જે ભાઈ એ ઘર લીધું હતું એ ભાઈ બેઉ મોટા બીઝનેસ મૈન હતા, તેમના જોડે પૈસા વધારે હોવા થી તે ખૂબ જ સાવચેતી અને બધી પૂજા પછી એમને ગૃહ પ્રવેશ કર્યો હતો,
એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા માટે આવતું ન હતું, તે ઘર 3 માડ નું હતું, અને તે ઘરમાં કોઈ રેવા માટે 10 દિવસ પણ વધારે ...Read Moreકે 10 દિવસ માં તો રહવા વાળા ને કઈક ને કઈક વિઘન આવતું હતું, તો શું હસે આ ઘર માં લોકો નું ના ટકવા નું કારણ? શું હશે આ બધું જાણવા માટે વાંચતા રહો "હોરર હાઉસ" તો જ્યારે એક મોટું ફેમિલી આ ઘર માં રેહવાં આવ્યું તે વખત ની વાત છે. સવાર નો સમય હતો, પૂનમ હતી,અને તે ઘર માં
( દાદા દાદી વિચારવા લાગ્યા કે હમણાં તો આશા એ લાઈટ બંધ કરી હતી તો પછી ફરી વાર ચાલુ કેવી રીતે થઈ ગઈ? )પછી દાદા દાદી ઘર માં ગયા અને ઘર માં જઈ ને કિશન ભાઈ ને કીધું કે ...Read Moreઉપર ની લાઈટ ચાલુ હતી અમે આશા જોડે બંધ કરવી તો પણ થોડી વાર પછી ઓટો મેટિક ચાલુ થઈ ગઈ, કિશન ભાઈ બોલ્યા " કઈ વાંધો ની પાપા સ્વિચ કદાચ બંધ થઈ ગઈ હસે કાલે રીપેરીંગ વડા ને બોલાવી કે કરવી દઈશું,"દાદા બોલ્યા "હા કાલે એક વાર જોવડાવી લેજે"કિશન ભાઈ બોલ્યા હા પાપા બીજું તમને રહેવા માં કેવું લાગે છે
( પછી આશા અને તેના મમ્મી દવા લેવા ગયા અને દવા લઈને ઘરે આવ્યા ) ત્યાર પછી રાતે જ્યારે તેના પપ્પા આવ્યા ત્યારે આશા ની મમ્મી એ બધી વાત કરી. તેના પપ્પા કેહવા લાગ્યા કે કઈ ની એતો મટી ...Read Moreએને અલગ લાગતું હસે એટલે એને એવું થયું હસે,આશા ની મમ્મી બોલ્યા " હું શું કહું છું, કદાચ આશા રાત્રે સપનું ખરાબ જોઉં , એના. વિશે તો વિચારી ને તેને તાવ નાઈ આવ્યો હોય ને ?"( ના ના એવું કઈ ના હોય, તું ખોટી વાતો ના કરીશ )સારું ( તું હવે સૂઈ જા, કઈ નાઈ થાય, એતો વહેમ છે )
આશા : પાપા આ લાઈટ તો સવારે પણ ચાલુ થઈ ગઈ હતી, મૈં જોયું અને તમને ફોન કર્યો,કિશન ભાઈ : હા બેટા, દાદા પણ કહેતા હતા કે લાઈટ ચાલુ રહી જાય છે એટલે , આ ભાઈ ને બોલાવી જ ...Read Moreમેન : હા સર મૈં કામ પતાવી દીધું છે. થઈ ગઈ કમ્પ્લેટઆશા : ઓકે પાપા હું જાઉં છું નીચે,કિશન ભાઈ : હા બેટાપછી સાંજનો સમય હતો અને સાંજ ના 6 વાગ્યા હતા, ત્યારે ફરી બગીચા માં દાદા દાદી બેઠા હતા અને તેમને જોઉં કે ફરી થી અગાસી ની લાઈટ ચાલુ થઈ ગઈ હતી, તેમને ફરી ફોન કર્યો કિશનભાઇ ને કે....દાદા
સવાર પડી એટલે,સવારે કિશન ભાઈ અને રીટા બેન તૈયાર થઈ નીકળી ગયા, અને આશા તેવા માં મૂકવા બહાર આવી હતી, કિશન ભાઈ જતાં જતા જોવા લાગ્યા કે લાઈટ બંધ છે કે ચાલુ પર લાઈટ બંધ હતી.પછી આશા એ એના ...Read Moreપપ્પા ને મૂકી ને અંદર જતી રહી, અને એ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી ગઈ, કોલેજ માં તેને એજ લાઈટ વાડો વિચાર આવી રહ્યો હતો, અને તે કોલેજ પૂરી કરી જ્યારે બહાર નીકળ તી હતી તો સાંજ પડી ગઈ હતી, એવા માં એના પાપા નો ફોન આવ્યો અને કહેવ લાગ્યા કે "બેટા ક્યાં છે? તું ?"આશા બોલી "કોલેજ છું