ગોવિંદા મેરા નામ

(13)
  • 1.9k
  • 654

ગોવિંદા મેરા નામ-રાકેશ ઠક્કરવિકી કૌશલની 'ગોવિંદા મેરા નામ' ને OTT પર રજૂ કરવાની ફરજ પડી છે. કેમકે વિકીના સારા દિવસો ચાલી રહ્યા નથી. 'ઉરી' અને 'રાઝી' ને બાદ કરતાં વિકીની છેલ્લી કેટલીક ફિલ્મો કોઇ કમાલ કરી શકી નથી. એ વાત ખાસ નોંધવી પડશે કે વિકી અને કેટરીનાએ લગ્ન કર્યા પછીની બંનેની પહેલી ફિલ્મ દર્શકોને નિરાશ કરી ગઇ છે. કેટરિનાની 'ફોન ભૂત' અને વિકીની 'ગોવિંદા મેરા નામ' માં કંઇ જ ઉલ્લેખનીય ગણાયું નથી. 'ફોન ભૂત' હોરર ન હતી અને 'ગોવિંદા મેરા નામ' માત્ર કોમેડી ફિલ્મ નથી. નિર્દેશક શશાંક ખેતાને અસલમાં કોમેડી – રોમાન્સની પાછળ રહસ્ય મૂકીને 'ગોવિંદા મેરા નામ' ને એક