Radheshyam teaser review મારી નજરે

  • 1.8k
  • 590

હાશ...... આખારે 2 વર્ષ જેટલા લાંબા સમયગાળાની રાહ જોયા પછી આપણને PAN INDIAN જ નહીં પણ PAN WORD STAR PRABHAS ની નવી ફિલ્મ radheshyam નું teaser જોવા મળ્યું એ પણ એમના કેરેકેટર વિક્રમાદિત્ય વિશે જણાવતું અને મેં કલ્પ્ના પણ કરી ન હતી કે ફિલ્મનો પ્લોટ Love story થી કાંઈક આગળ અને અલગ લેવાનો જોવા મળશે હા થોડી ખબર હતી કે પ્રભાસ એક palm reader (હસ્ત રેખા શાસ્ત્રી) ગુજરાતી મા કહીએ તો જ્યોતિષ જાણનાર હશે ફિલ્મમાં ચાલો હવે તમને teaser વિશે માહિતી આપીએ  Teaser શરૂ થતાં જ પહેલો diloge prabhas બોલે છે તેમના અવાજમાં પણ language word wilde english