Radheshyam teaser review મારી નજરે books and stories free download online pdf in Gujarati

Radheshyam teaser review મારી નજરે

હાશ...... આખારે 2 વર્ષ જેટલા લાંબા સમયગાળાની રાહ જોયા પછી આપણને PAN INDIAN જ નહીં પણ PAN WORD STAR PRABHAS ની નવી ફિલ્મ radheshyam નું teaser જોવા મળ્યું એ પણ એમના કેરેકેટર વિક્રમાદિત્ય વિશે જણાવતું અને મેં કલ્પ્ના પણ કરી ન હતી કે ફિલ્મનો પ્લોટ Love story થી કાંઈક આગળ અને અલગ લેવાનો જોવા મળશે હા થોડી ખબર હતી કે પ્રભાસ એક palm reader (હસ્ત રેખા શાસ્ત્રી) ગુજરાતી મા કહીએ તો જ્યોતિષ જાણનાર હશે ફિલ્મમાં 😍

ચાલો હવે તમને teaser વિશે માહિતી આપીએ


Teaser શરૂ થતાં જ પહેલો diloge prabhas બોલે છે તેમના અવાજમાં પણ language word wilde english મા રાખ્યું છે teaser ને હા caption જરૂર તમને મળી જશે,

DILOUGE



I know you but I won't tell you!

હું તને જાણું છું પણ હું તને કહીશ નહીં



આ બીજું દ્રશ્ય અને બીજો dilouge

I can feel your heartbreak, but I will not tell you!

હું તમારા હ્રદયની લાગણી અનુભવી શકું છું, પણ હું તમને કહીશ નહીં!

ત્રીજુ દ્રશ્ય અને ત્રીજો dilouge


I can see your failures, I won’t tell you..!
I can sense your death, but no, I won't tell you...! I know everything yet I won't tell you...! Because it's beyond your understanding

હું તમારી નિષ્ફળતા જોઈ શકું છું, હું તમને કહીશ નહીં..! હું તમારા મૃત્યુને અનુભવી શકું છું, પણ ના, હું તમને કહીશ નહીં...! હું બધું જાણું છું છતાં હું તને નહિ કહું...! કારણ કે તે તમારી સમજની બહાર છે,

આમતો આખું sentence પ્રભાસ એક જ લાઈનમાં બોલે છે પણ આપણને હરેક લાઈન એક એક dilouge સમાન નજરે પડતી લાગે છે 😊

Teaser ના last વાળી કડી



My name is vikramaadity im no god But I'm not one of you either…

મારું નામ વિક્રમાદિત્ય છે અને હું ભગવાન નથી પણ હું તમારામાંથી એક નથી ...


આ ઘડિયાળ અને stetin વચ્ચે શું conectin છે તે જાણવા મારે અને તમારે 14 જાન્યુઆરી સુધીની રાહ જોવો પડશે પછી theaters મા લાગશે આ ફિલ્મ 😊


આ જહાજ સાથે કહાનીમાં શું conectin છે તે પણ ફિલ્મ release થશે ત્યારે જ આપણને જાણવા મળશે 😊

Teaser શરૂઆત થી અંત સુધી આપણને બાંધી રાખે છે, prabhas એક Astrologer છે જે ભવિષ્ય જોઈ શકે છે પણ તે આ વાત કોને કહી રહ્યાં છે, શું ફીલ્મ મા પુનઃ જન્મ જેવું કે સમાંતર જીવન જેવી કહાની જે સ્વપ્નીલ જોશી ની web series સમાંતર મા હતી એક જેવું જીવન જીવી ચૂક્યો એવું જ જીવન ,બીજો માણસ જોવશે કે કાંઈક time travel અને true love story in a tragedy જેવો કોન્સેપ્ટ આવા દરેકે fans ના મનમાં પ્રશ્નો ઉભા થયા કરતા જ રહેશે જ્યાર સુધી ફિલ્મ theaters મા ના આવે ત્યાર સુધી તો બધી આપણા મનની ધારણાઓ જ છે

મૂળ કહાની શું છે એ હજી ફિલ્મ નું oficial trailer અને theater મા film લાગશે ત્યારે આપણને જરૂર જાણવા મળશે 😊


બાકી teaser ના અંતમા એક લાઇટ હાઉસ પડતું દેખાય છે તેના પહેલા vikramaadity ના હાથમાં પ્રેરણાનો હાથ આપણને જોવા મળે છે અને અચાનક tragedy ઉભી કરે એવો દુખદ સિન જેમાં લાઇટ હાઉસ પાણીમાં ધ્વસ્ત થતું દેખાય છે


જે લોકો વિચારતા હતા કે radheshaym એક સાદી અને સિમ્પલ love story છે તો આ તમારો વહેમ છે બાકી બહુબલી ની આતો હજી beginning છે ,હજી આગળ તો ફિલ્મ મા ઘણું મહત્વનું theaters માજ જોવા મળશે 😊


Last વાળો આ sean જેમાં vikramaadity ના હાથ માંથી લોહી નીકળીને એક વસ્તુ જે mistory ઉભી કરે એવી મૂર્તિ કે કાંઈક યાદગીરી વાળી વસ્તુ પણ કાંઈક તો છે જે બરાબર રહસ્ય બનાવી રાખે છે 😊

મારી નજરે મને radheshyam ફિલ્મનું teaser ખૂબ ગમ્યું તમને કેવું લાગ્યું હું તો 2 વર્ષથી ફિલ્મની રાહ જોઈ રહ્યો છું તમને કેવું લાગ્યું ફિલ્મ નું teaser અને ના જોયું હોય તો એકવાર જોઈ આવજો 😊

હવે તો રાહ છે વિશેષ ને radheshyam ની 😊તમને??????

✍ Vansh Prajapati (vishu, vishesh)💗💙💚