Ditective - V - 2

(12)
  • 2.5k
  • 1
  • 1.1k

( ક્રમશ: આગળ) કોલેજથી ઘરે આવ્યા પછી વિશ્વાએ તેના મમ્મીના હાથથી બનેલું ભોજન આરોગ્યું ,ત્યારબાદ થોડો આરામ કરતા કરતા મનમાં વિચારોના વંટોળ વચ્ચે ક્યારે ફસાઈ ગઈ તેને ખબર ન રહી, હા અદિતિ એને મળવા જઈશું અમે એતો મને સમજાય છે પણ અદિતિની આ હાલત કયા કારણથી થઈ એક acsident અને ત્યારબાદ તેને વિશ્વાન્ક હૉસ્પિટલમાં લઇ ગયો, પણ એટલી રાતે અદિતિ ક્યાં ગઈ હતી અને એ બસ સ્ટોપ ઉપર વિશ્વાન્ક રાત્રીના 11 વાગે એતો વહેલો સૂઈ જાય છે અને એટલા સુધી 6 km દુરના bus stop ઉપર જવાની જરૂર શું હતી કોઈ કારણ વગર? વિશ્વાના માનમાં અણધાર્યા કલ્પિત વિચારો આવવા લગયાં