હાઉ ટુ ઓર્ગનાઈઝ ફેમીલી !

  • 2.3k
  • 2
  • 902

     એક બહુ મોટી ઇન્ટરનેશનલ કંપનીના મેનેજીંગ ડીરેકટર કમ સી.એ. આવ્યા ને કહેવા લાગ્યા, ‘બેનશ્રી, પંદર દિવસથી ઘરમાં સ્મશાન જેવું છે. પત્નીના અબોલા છે, બાળકો ઘરમાં અમારા બેઉ સાથે બોલતા નથી , ગભરાયેલા ગભરાયેલા અને ડીપ્રેશ થઈને ફરે છે ! દયામણા ચહેરા સાથે! જે કઈ ઘરમાં વ્યવ્હાર ચાલે છે તે નોકરો ને રસોયા મારફત જ ! હવે આનો શો ઉપાય ? બધી રીત અપનાવી જોઈ , પણ પત્ની સમજતા જ નથી. હવે શું કરવું ? આવું તો  મહીને મહીને થઇ જાય છે !’    આટલું બધું ભણેલા, ગણેલા , આવડી મોટી કંપનીને  મેનેજ  કરે છે ને ડાયરેકટ પણ કરે છે,