શિખામણ

  • 2.1k
  • 788

ચંપાવતી નગરમાં ફોફળશાહ નામે નગરશેઠ હતો તે જયારે મરવા પડયો ત્યારે તેણે પોતાના દીકરા માણેકચંદને પાસે બોલાવી ને નીચેની શિખામણ આપી:- ૧ ફળિયામાં બોરડીનું ઝાડ વાવવું નહિ. ૨ ચપરાસીને મિત્ર કરવો નહિ. ૩ જૂના નોકરને કાઢી ને નવા નોકર રાખવા નહિ. ૪ સ્ત્રીને ગુપ્ત વાત કરવી નહિ. ફોફળશાહની શિખામણ પ્રમાને વતઁવા માણેકચંદ કબૂલ થયો એટલે ફોફરશાહ ને શાંતિ થઈ અને તેના આતમા એ શરીર નો ત્યાગ કયોઁ માણેકચંદે વિચાર કયોઁ કે પિતાએ ચાર બાબતની ના કહી છે પણ તેમાં હાનિ કેટલી છે તેનો અનુભવ લીધા સિવાય ગુણદોષની ખાત્રી થશે નહિ. મારા પિતાએ જે કહયું છે તે તો તેમના પુરા અનુભવથી