હાસ્ય લહરી - ૭૬

  • 2.2k
  • 736

    જીના ઉસીકા નામ હૈ..! માંદગીને કેરીની સીઝન જેવું લફરું નથી. ઈચ્છાધારી નાગની માફક ગમે તેના ઘરે ગમે ત્યારે આવીને ડોરબેલ વગાડે..! ‘એક મચ્છર સાલા આદમીકો પાયમાલ કર દેતાં હૈ’ એના જેવું..! માંદગી એટલે ફટકેલ વહુ જેવી..! ઘરમાં ક્યારે આવે, ક્યારે જાય એનું નક્કી નહિ. વિશ્વમાં કોઈ એવું ઘર નહિ હોય કે જેને ત્યાં માંદગી-દેવી હાજરા હજૂર ના થઇ હોય. છેલ્લે સામેવાળાને પલળી નાંખે એવી છીક પણ આવે..! માંદા પડવાની એક મઝા છે બોસ..! વરસમાં એકાદ વખત છીંક પણ નહિ આવે તો, ચોમાસું કોરું ગયું હોય એવું લાગ્યા કરે. માંદગી આવે તો સ્વજનોની ઓળખ પરેડ થાય. કયો સ્વજન આપણા