ચિનગારી - 6

  • 2.8k
  • 1.5k

નેહા આવી! મિસ્ટી આ દવા પી લે ને આરામ કર અને ડોન્ટ વરી આજે તારા રિપોર્ટ આવશે એ પણ સારા" નેહાએ દવા ને પાણીનો ગ્લાસ ભરીને મિસ્ટીને આપતાં કહ્યું."Thank you નેહા" મિસ્ટીએ દવા લઈ લીધી.નેહા પણ મિસ્ટીને આરામ કરવાનું કહીને બીજા પેસેન્ટ ને જોવા જાય છે ને ત્યાં જ દાદી આવે છે.તેમને જોયું તો મિસ્ટી આરામ કરી રહી છે, તેમને આરવ પાસે જવાનું વિચાર્યું......થોડી વાર પછી દાદી પાછા આવ્યા ને જોયું તો મિસ્ટી જાગી ગઈ છે.આહ....અચાનક બહારથી અવાજ આવતા મિસ્ટી ઊભી થઈ ને બહાર ગઈ તો પોતાના તરફ આવતા તેને એક દાદી દેખાયા, મિસ્ટી ગભરાઈ ગઈ ને તેમની પાસે જઈને