ચિનગારી - Novels
by Ajay Kamaliya
in
Gujarati Love Stories
વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને!
એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન ...Read Moreશાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે!
બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ છે એ વાત વિવાન પર બરાબર બેસતી હતી!
આજે પણ એ થોડી વાર એ હાથ પકડીને બેસી રહ્યો પણ આજે ગ્રૂપ હતો કઈ જ નાં બોલ્યો એ!
થોડીવાર પછી એ બારી પાસે આવીને આનંદ ભર્યા વરસાદ ને વરસતા જોઈ રહ્યો હતો, વરસાદ ના કારણે ઘણું પાણી ભરાય ગયું હતું, વિવાન એ એક નિઃસાસો નાખ્યો ને બેડ પર સૂતી છોકરીને જોઈને થોડુ હસ્યો ને માથા પર હાથ ફેરવવા લાગ્યો!
"લાગે છે આજે આ વરસાદ પણ તારા સાથે જ મને અહીંયા રોકાવાનું કહે છે"! વિવાન એ ખૂબ જ પ્રેમથી માથા પર હાથ ફેરવતાં કહ્યું ને જાતે જ જવાબ આપી રહ્યો હતો, હા પણ જો તું કહીશ ને કે વિવાન રોકાઈ જા, તો જ હું રોકાઈ જઈશ, નહિ તો હું જતો રહીશ,
10 મિનિટ પછી પણ એ છોકરી એમજ હતી, એ કઈ બોલી નહિ, વિવાનની ધીરજ ખૂટી!
વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને!એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન ...Read Moreશાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે!બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ
એ રાત જ ભયાનક હતી, કે પોતે બનાવી દીધી? મારા કારણે એ રાત પછી મિસ્ટીની સવાર ના થઈ!ભાઈ આજે તમે વધારે જ પી લીધું છે, ઘરે ચાલો, હું ચલાવીશ કાર પ્લીઝ, આરવએ વિવાનને સંભાળતા કહ્યું કેમ કે વિવાનએ એટલું ...Read Moreડ્રીંક કર્યું હતું કે એના થી ઊભું પણ નહતું રહેવાતું!મે કીધુ ને આરવ, જા અહીંયાથી, મારે કોઈ વાત નથી કરવી, એક વાર કીધું ને,જા...આ.... વિવાન એટલું જોરથી બોલ્યો કે ક્લબ બહારની પબ્લિક બંને ભાઈને જોવા લાગી.વિવાનની તીખી નજર બધા પર કરી તો બધા પોતાના કામ કરવા લાગ્યા ને એક ઝાટકે વિવાનએ આરવનાં હાથમાંથી કારની ચાવી લઈને નીકળી પડ્યો!આરવએ વિવાનને જતા
મીસ્ટી! વિવાનએ જોરથી કહ્યું ને બહારથી અવાજ આવ્યો, અત્યારે પણ વિવાની હાલત ખરાબ હતી, મીસ્ટી પાસે જવું પડશે, વિવાનએ વિચાર્યુને તરત ઊભો થઈને રૂમનો દરવાજો ખોલ્યો."ભાઈ ગાંડો થઈ ગયો છે!" આરવ ગુસ્સામાં બોલ્યો ને સામે શાંત વિવાનને જોઈને એનો ...Read Moreપકડીને ફાટફાટ નીચે ઉતારવા લાગ્યો!આરવ શાંતિ રાખ, એક ઝાટકા સાથે વિવાનએ એનો હાથ છોડાવ્યોને આરવની પાછળ પાછળ ચાલવા લાગ્યો!કઈ બોલીશ યાર, મને ચિંતા થાય છે આરવ બોલને, આરવ ક્યારનો ચૂપચાપ બેસીને કાર ચલાવી રહ્યો હતો ને વિવાનએ એને 10 વાર પૂછી લીધું હશે, પણ આરવે કઈ જવાબ ના આપ્યો, એને બધું જ ધ્યાન કાર ચલાવવામાં આપ્યું, થોડીવારમાં એ લોકો સ્નેહ
સૂર્યનાં કિરણો વિવાનનાં ચહેરા પર પડતાં જ એ જાગી ગયો એને જોયું તો મીસ્ટી શાંતિથી સૂઈ રહી છે, વિવાનએ પ્રેમથી મીસ્ટીને નિહાળી રહ્યો ને સુર્યનાં કિરણો મીસ્ટીનાં ચહેરા પર પડતાં એ વધારે ખીલી ઉઠ્યો, મીસ્ટી બાર્બી ગર્લ જેવી લાગે, ...Read Moreમીઠી, ગોરી ગોરી, હરણ જેવી મોટી આંખોને ગોળ એવો માપસરનો ચહેરો અને બાળક જેવી નિર્દોષતા તેના ચહેરા પર, વિવાન વિચારતો કે જ્યારે મીસ્ટી કઈક બોલશે તો કેવી લાગશે? જ્યારે એની આંખો ખોલશે તો કેવી હશે? આ બધું જ વિચારતા વિવાન હસી પડ્યો, વિવાન ઊભો થયો ને બારી પાસે જઈને પડદા લગાવી દીધા.પડદા લગાવીને એ પાછો મીસ્ટી પાસે આવ્યોને એને જોયું
"હેલો દાદી જાન.....દાદી કોને કહે છે બેટા, હું કોઈ દાદી જેવી નથી મારી ઉંમર તો હજી નાની છે, હું કઈ દાદી નથી સમજ્યો જાન કહેવું હોય તો કહી શકે પણ દાદી નાં બોલ" વિવાન કઈ બોલે વધારે એની પહેલા ...Read Moreઅદાકારી અંદાજમાં દાદીએ કહ્યું ને વિવાન હસી પડ્યો.શું જાન તમે પણ! બસ? હવે આ જાન બરાબર છે ને? વિવાનએ હસતા હસતા પૂછ્યું ને એના અવાજમાં થોડી બેચેની હતી જે દાદી પારખી ગયા.મારા દીકા ને શું થયું? કેમ ઢીલો પડી ગયો છે? દાદીએ પ્રેમથી પૂછ્યું ને વિવાનએ મિસ્ટીને લાગતી બધી જ વાતો કહી દીધી, આમ પણ વિવાનનું દાદી સાથે પહેલાથી એટલું
નેહા આવી! મિસ્ટી આ દવા પી લે ને આરામ કર અને ડોન્ટ વરી આજે તારા રિપોર્ટ આવશે એ પણ સારા" નેહાએ દવા ને પાણીનો ગ્લાસ ભરીને મિસ્ટીને આપતાં કહ્યું."Thank you નેહા" મિસ્ટીએ દવા લઈ લીધી.નેહા પણ મિસ્ટીને આરામ કરવાનું ...Read Moreબીજા પેસેન્ટ ને જોવા જાય છે ને ત્યાં જ દાદી આવે છે.તેમને જોયું તો મિસ્ટી આરામ કરી રહી છે, તેમને આરવ પાસે જવાનું વિચાર્યું......થોડી વાર પછી દાદી પાછા આવ્યા ને જોયું તો મિસ્ટી જાગી ગઈ છે.આહ....અચાનક બહારથી અવાજ આવતા મિસ્ટી ઊભી થઈ ને બહાર ગઈ તો પોતાના તરફ આવતા તેને એક દાદી દેખાયા, મિસ્ટી ગભરાઈ ગઈ ને તેમની પાસે જઈને
અનાથ આશ્રમ અમદાવાદમાં આવેલા હાથીજણ જતા એક રસ્તો પડે છે ત્યાં વચ્ચે જ છે ને તેનાથી થોડે આગળ જતાં સિદ્ધિવિનાયક ગણપતિ બાપા નું મંદિર હતું."અનાથ આશ્રમ" એવું મોટા અક્ષરે લખેલું બોર્ડ ત્યાં બહાર જ માર્યું હતું ને વિવાન એ ...Read Moreઅંદર લીધી.મિસ્ટી બહાર આવીને આશ્રમને જોવા લાગી, આશ્રમ એક ખુલી જગ્યા એ હતું, આજુબાજુ સરસ એવી હરિયાળી ને નીચે લીલી ઘાસ, જમણી બાજુ નાના નાના રૂમ અને બહાર જોકે લાંબી ઓશરી તેના આગળ જતા બગીચા જેવો જ પણ નાનો એવો અને એમાં પણ બેન્ચ અને એ બેન્ચ પર ઝાડથી ટપકતા નાના નાના સફેદ ફૂલો પડી રહ્યા, ખુલ્લું સુંદર આકાશ ને