લૉસ્ટ

(13)
  • 2.2k
  • 1
  • 778

લૉસ્ટ-રાકેશ ઠક્કર'લૉસ્ટ' માં કામ કરીને યામી ગૌતમે પોતાની ફિલ્મની પસંદગીનો ખ્યાલ આપી દીધો છે. યામીની ભૂમિકા નાની હોય કે મોટી પણ અત્યાર સુધીની કારકિર્દીની ફિલ્મો વ્યવસાયિક રીતે સફળ રહી છે અને એની પ્રશંસા થઇ છે. તેની ભૂમિકાઓમાં વૈવિધ્ય જોવા મળ્યું છે.ફિલ્મ 'લૉસ્ટ' ની OTT પર રજૂઆત પહેલાં યામીએ કહ્યું હતું કે તેનું પત્રકાર વિધિનું પાત્ર ભૂતકાળમાં નિભાવેલા બધાં જ પાત્રોથી અલગ છે. પહેલી ફિલ્મ 'વિકી ડોનર' થી લઇ કાબિલ, ઉરી, બાલા, અ થર્સડે, દસવીં વગેરેના પાત્રો એકબીજાથી અલગ રહ્યાં છે. એક અભિનેત્રી તરીકે વિવિધ પાત્રોની શોધમાં રહે છે. યામીએ પાત્રને પૂરો ન્યાય આપ્યો છે પરંતુ 'પિંક' જેવી ફિલ્મ આપનાર નિર્દેશક