નાટકનું સ્ટાર્ટઅપ

  • 1.8k
  • 822

નાટકનું "સ્ટાર્ટઅપ"જિંદગીમાં ઘણીવાર અચાનક કંઇક નવું સ્ટાર્ટઅપ જોવા મળે અને સફળતાં પણ એમજ આપોઆપ પણ વધે છે.એક ગામથી બીજે ગામ એક નાટક મંડળી પોતાનાં નાટકો ભજવતા હતા પાત્રો પણ બદલાતા જતા હતા . પરંતુ જોઇએ તેવી સફળતાં મળે નહીં વાસ્તવિક જીવનમાં તેને અનુરુપ કલાકારોને પોતાની પ્રમાણિકતા પણ જવાબદાર હોય છે., કલાકારે બધી જ ભૂમિકા ભજવી હોય છે એટલે જ ઉંમર વટાવી ગયેલા કલાકારના ચહેરા પર બધા જ ભાવો હોય છે, એ કલાને પોતાની કલા ના સહારે ઉપલી હદ સુધી લઈ જતાં હોય છે. એનું પોતીકું સંવેદન જ એને અભિનયમાં ડુબાડે છે. એટલે જ તો તે અભિનય કરે ત્યારે પછી કઈ