પ્રેરણા

  • 1.9k
  • 1
  • 644

*પ્રેરણા* બારકોડ સ્ટીકર પણ લગાવી ગયા હતા. બધાની હોલ ટિકિટમાં સાઇન પણ થઈ ગઈ હશે અને આન્સર કી માં પણ સાઈન થઈ ગય છે હવે અનામિકાનું ઓલમોસ્ટ લખવાનું બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું ત્યારે તે પરીક્ષા ખંડમાં રાઉન્ડ મારે છે અને પાછળની તરફ જઈને જુએ છે કે આજે ગણિતનું પેપર હોવાથી બધા જ બાળકો પોતાના આન્સર પેપરમાં પરિકર અને પેન્સિલ ની મદદથી વાહન ઘણી બધી રેખાઓ મેળવી હતી બનાવી રહ્યા છે પણ પણ તેને ધ્યાન એક પાટલી પર જઈને અટકે છે એ એક બાળકીને જુએ છે કે... જોકે પરીક્ષા ખંડમાં આવીને જ તેણે એક બાળકીને જોઈ કે જે શારીરિક