અંધારી રાતના ઓછાયા (ભાગ -૬)

(15)
  • 2.4k
  • 1
  • 1.8k

ગતાંકથી..... એક સેકન્ડ પહેલા તો તે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં હતો .એક મિનિટમાં એ આમ બેભાન કેમ બની ગયો? આ શું સ્વાભાવિક નિંદ્રા હતી કોઈ નશા ની અસર હેઠળ દિવાકર પથારી પર પડ્યો રહ્યો .અચાનક તેના હાથ પગમાં ભારે કળતર થવા લાગી તે બેઠો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ તેનાથી બેઠું થવાયું નહીં. તેના શરીરમાંથી જાણે બધું જ ચેતન કોઈએ હરી લીધું હોય તેવું લાગ્યું થોડીવાર પછી તે ભર નિંદ્રામાં પડ્યો..હવે આગળ..... દિવાકર ઊંઘમાં છે. છતાં તેને પોતાની સ્થિતિનું પૂરેપૂરું ભાન છે આ તે કેવી વિચિત્ર અવર્ણનીય પરિસ્થિતિ છે .તેનું શરીર એકદમ ઠંડુ પડી ગયું છે. સ્થિર બની ગયું છતાં તેનું