જિંદગીનું ભણતર

  • 2.5k
  • 1
  • 990

આજનું ભણતર સ્કૂલ અને કૉલેજ માં માત્ર પુસ્તકીય પરીક્ષા માટે આપવામાં આવે છે એવામાં ધણી જગ્યાએ સર અને ટીચર ભણતરની સાથે સાથે જિંદગીનું ભણતર પણ શીખવાડે છે.એક ગામમાં ખુબસુરત એક સરકારી શાળા હતી. ત્યાં એક મેહતાદાદા કરીને એક સર હતા. તેમનો મુખ્ય વિષય ગુજરાતી હતો. તેમની ઉંમર અને સ્વભાવ જ તેમનો અનુભવ બતાવતા હતા. મેહતાદાદા સાથે છોકરાઓનો એક નજીકનો રિશ્તો હતો.મેહતાદાદા દરરોજ છોકરાઓને ભણવાની પરીક્ષાની સાથે સાથે જિંદગીની પરીક્ષા વિશે પણ વાત કરતા હતા અને છોકરાઓને પણ તેમની વાતો બહુ ગમતી હતી. મેહતાદાદા ના કેહવા મુજબ દરેક જગ્યાએ પુસ્કીય જ્ઞાન કામ નથી આવતું. જ્યારે આ સ્કૂલમાંથી બહાર આ દુનિયામાં નીકળશો