કલ્મષ - 14

(32)
  • 2.5k
  • 1.5k

ન્યુ યોર્કથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પકડી ત્યારે ઇરા પોતે મૂંઝવણમાં હતી. આમ સીધું ઇન્ડિયા પહોંચીને વિવાનને ધરવાની વાત વિચિત્ર જ નહીં અજૂગતી હતી. પણ , આ નિર્ણય વહેલો કે મોડો તો લેવાનો જ હતો તો પછી અત્યારે કેમ નહીં ?નીનાએ તો કહ્યું પણ ખરું કે આવતા અઠવાડિયે બે ત્રણ મહત્વની મિટિંગ છે એ પતાવીને જાય તો ન ચાલે ?પણ, ઇરા કોઈ વાત સાંભળવા રાજી નહોતી.'નહીં નીના, મને ખાતરી છે કે તું એ મીટિંગ્સ મારા વિના સારી રીતે હેન્ડલ કરશે જ.. ' ઇરાએ મક્કમતાથી કહ્યું હતું. ઈરાની ઉતાવળ પાછળનું કારણ નીના ક્યાંથી સમજી શકવાની હતી ?ઇરાએ પ્રોગ્રામ તો પહેલા