તું અને તારી વાતો..!! - 12

  • 1.9k
  • 1
  • 1.1k

તું અને તારી વાતો ...!! પ્રકરણ 12 પ્રેમ તો પ્રેમ છે..!! આંખોમાં આંસુ સાથે સવિતાબેન રશ્મિકા પાસે જાય છે. રશ્મિકા સવિતાબેનને જોઇને chair પરથી ઉભી થઇ જાય છે અને સવિતાબેન અચાનક જ રશ્મિકાને ગાલ પર ઝાપટ મારી દે છે..... અને તરત જ રોહન પણ chair પરથી ઉભો થઇ જાય છે અને હર્ષદભાઈ રૂમમાંથી બહાર આવી બોલી ઉઠે છે... “સવિતા......!!!???” થોડી ક્ષણ સુધી ત્યાં મૌન છવાય રહે છે .....સવિતાબેન આંસુ સાથે રશ્મિકાની સામે જોઈ રહે છે અને રોહન બોલી ઊઠે છે .. “મમ્મી …….?? શું થયું ?” ને રશ્મિકા ગાલ પર હાથ રાખી સવિતાબેન ની સામે જોઈ રડી રહી છે સવિતાબેન