તું અને તારી વાતો..!! - Novels
by Hemali Gohil Rashu
in
Gujarati Love Stories
વહેલી સવારમાં ક્યારેક લહેરાતા એ ધીમા પવનમાં એ શાંત બેડરૂમની બારીના પડદાઓ ઉછળકૂદ કરી રહ્યા છે....અને ત્યાંથી આવતો આછો પ્રકાશ રશ્મિકાના ચહેરા પર આવીને એને અકળાવી જાય છે...અને આળસ મરડતી મરડતી બારી સુધી જઈ અને એ પડદાઓને ખેંચે છે ...Read Moreએ સાથે જ આખા બેડરૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો ....રશ્મિકાએ નખરાળી નજરોથી બેડ પર સુતેલા પ્રેમ પર નજર કરી ....પણ પ્રેમને અકળામણ સાથે પડખું ફરતા જોઈને આંશિક નારાજગી સાથે એ રૂમના બાથરૂમમાં સરી ગઈ.....
એ સુંદર સવારની શાયરી રૂમાલથી પોતાના વાળને પંપાળતી અરીસા સામે આવીને શમી જાય છે ને બસ હંમેશની જેમ પોતાનામાં જ ખોવાઈ જાય છે ને અચાનક જ શમેલાં મોજાં અરીસામાં દેખાતી ઊલટાયેલી ઘડિયાળ જોઈને ચોંકી જાય છે અને એ જ બેડ પાસે આવીને ફટાફટ વાળને સરખા કરતાં કરતાં એ શાયરીના શબ્દો સંભળાય છે ...
" પ્રેમ ....પ્રેમ...ઊઠો તમારે late થશે. ઑફિસે જવાનું છે ને પ્રેમ..!!"
" હા તુ જા નાસ્તો બનાવ ને હું આવું જ છું મારે 10 જ મિનિટ થશે..."
"હા ...પ્રેમ ...પણ late ના થાય...તમે નીચે આવો ત્યાં સુધીમાં હું તમારા માટે નાસ્તો બનાવી દઉં.." રશ્મિકા જતાં જતાં બોલી ઉઠે છે.
# પ્રકરણ 1 કાઈ પો છે.....!!! વહેલી સવારમાં ક્યારેક લહેરાતા એ ધીમા પવનમાં એ શાંત બેડરૂમની બારીના પડદાઓ ઉછળકૂદ કરી રહ્યા છે....અને ત્યાંથી આવતો આછો પ્રકાશ રશ્મિકાના ચહેરા પર આવીને એને અકળાવી જાય છે...અને આળસ મરડતી મરડતી બારી સુધી ...Read Moreઅને એ પડદાઓને ખેંચે છે અને એ સાથે જ આખા બેડરૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો ....રશ્મિકાએ નખરાળી નજરોથી બેડ પર સુતેલા પ્રેમ પર નજર કરી ....પણ પ્રેમને અકળામણ સાથે પડખું ફરતા જોઈને આંશિક નારાજગી સાથે એ રૂમના બાથરૂમમાં સરી ગઈ..... એ સુંદર સવારની શાયરી રૂમાલથી પોતાના વાળને પંપાળતી અરીસા સામે આવીને શમી જાય છે ને બસ હંમેશની જેમ પોતાનામાં જ ખોવાઈ
પ્રકરણ 2 પહેલી મુલાકાત....!! " શું દીદી તમે પણ ? કેવી રીતે પતંગ આપો છો ? જાવ હવે નીચેથી લઈ આવો..." રોહનના શબ્દો સાંભળી રશ્મિકા પતંગ લેવા માટે નીચે જાય છે અને રોહન નીચે ઊભા રહેલ વિજયભાઈને કહે છે ...Read Moreમારી દીદી પતંગ લેવા માટે આવે છે તો એમને પતંગ આપી દેજો ને " " hmm " વિજયે માત્ર હકારમાં માથું ધુણાવ્યું .... બસ એ શાયરી શાંત બનીને નીચે આવે છે એટલે વિજય તેને પતંગ આપે છે ને ત્યાં થોડીક ક્ષણ માટે બંનેની આંખો મળે છે ..વિજય કઈ બોલે તે પહેલા જ તે શાયરી પતંગ લઈને ત્યાંથી ચાલી જાય છે
પ્રકરણ-૩ સુંદર સવાર..!! એ શાયરી ખૂશનૂમા સવારને માણતી માણતી નીચે આવે છે અને સૌની સાથે ડાયનીંગ ટેબલ પર આવીને બેસી જાય છે જ્યાં હર્ષદભાઈ અને રોહન નાસ્તો કરી રહ્યા છે અને સવિતાબેન પીરસી રહ્યા છે..... “શું બનાવ્યું છે, નાસ્તામાં..?” ...Read Moreતને દેખાતુ નથી ?” “તુ ચુપ બેસને ચાપલા, તને કોણે પૂછ્યુ ?” “તો તને કોણે કીધુ?” રશ્મિકા થોડા નટખટ અંદાજમાં....... “મારે વાત જ નથી કરવી તારી સાથે.... પપ્પા..... ખમણ પાસ કરોને આબાજુ....” “આ લે દીકરા ખમણ અને સાથે મસ્ત મજાની ચટણી પણ છે...” “વાહ... મજા આવશે.” “હુ શુ કહુ છુ રશું બેટા...!!??” “બોલોને પપ્પા..!!” “કુમારને ફોન કરીને એવુ કહી દેને
પ્રકરણ-4 – “પ્રપોઝ વગરનો પ્રેમ....!!” તાળીઓના અભિવાદન બાદ વાતોડિયો વિજય ખુરશી ઉપર ચડી જાય છે અને કૉફી શોપમાં બેઠેલા દરેક વ્યક્તિઓનો હ્યદય પૂર્વક આભાર માને છે અને રશ્મિકા શરમાળ ચહેરાથી અને લાલફ્રેમના 2.5 નંબરના ચશ્માના કાચની પાછળ છુપાયેલી તેની ...Read Moreઆંખોની અદાથી વિજયને ખુરશી પર બેસવાનો ઈશારો કરે છે....... અણીદાર આંખોના ઇશારાથી ઘાયલ થયેલ વિજય શાંતિથી ખુરશી પર બેસી જાય છે અને સ્વભાવે વાતોડિયો હોવાથી તેનાથી રહેવાયું નહી એટલે તેણે રશ્મિકાને કહ્યું,- “ખરેખર તમે મનને ગમી જાય તેવું લખો છો...” “હા પણ ...આ કૉફી પીવાની છે..” રશ્મિકાની નાનકડી smile સાથેના પ્રતિઉત્તરમાં વિજય હકારમાં ધીમેથી માથું હલાવે છે અને બંને સાથે
પ્રકરણ 5 : સમય અને સંજોગો ..!! એ ઊગતા સૂર્યની સવારમાં .....ક્યારેક લહેરાતો એ ધીમો ઠંડો પવન ....જાણે મૌન ભાષામાં કંઈક બોલી રહ્યો હોય ....!! અને સાથે એ ખુલ્લા પડદાઓની બારીમાંથી આવતો પ્રકાશ એ શાંત બેડરૂમને શણગારી રહ્યો છે...એવી ...Read Moreખુશનુમા સવારમાં એ બેડરૂમના બાથરૂમના બંધ દરવાજા પાછળ એક મધુર, તીણા અને ધીમા અવાજમાં ગણગણાતું એ ગીત એ વાતાવરણને વધારે પ્રફુલ્લિત બનાવી રહ્યું છે..... થોડીવાર પછી એ જ સુંદર ગણગણાટ સાથે એ દરવાજાનો ખુલવાનો ધીમો અવાજ આવે છે..... એ શાયરી પોતાના મધુર સ્વર સાથે દરરોજની જેમ એ અરીસા સામે આવી પોતાને નિહાળતી નિહાળતી તૈયાર થાય છે.... દરરોજની જેમ જ રોહન
તું અને તારી વાતો...!!! પ્રકરણ-૬ તું, વાતો અને યાદો...!!! વહેલી સવારમાં સૂર્યના આછા કિરણો ધીમા પવનની લહેરો સાથે રશ્મિકાના બેડરૂમમાં પ્રવેશી રહ્યા છે અને અનેક વિચારો સાથે રશ્મિકા પોતાની બેગ પેક કરી રહી છે જેમા સવિતાબેન એમની મદદ કરી ...Read Moreછે. નીચે હર્ષદભાઈ સોફા પર બેસીને TV પર ન્યુઝ જોઈ રહ્યા હોય છે અને રોહન સોફા પર ફોન લઈને બેઠો હોય છે, ત્યારે અચાનક એની નજર દરવાજા પરથી આવી રહેલા પ્રેમ પર પડે છે એટલે તે સફાળો બેઠો થઇ જાય છે ને ખુશ થઈને કહે છે. “આવો આવો જીજુ, કેમ છો ? મજામાં ?” રોહન ઉભા થતા થતા આટલુ પુછીને
પ્રકરણ 7 શબ્દ તારો ને શ્વાસ મારો...!! પ્રેમ સાંજે ઓફિસેથી આવી ફ્રેશ થઈ સોફા પર બેઠો છે અને રશ્મિકા ડાઈનિંગ ટેબલ પર સાંજનું ડિનર તૈયાર કરી રહી છે અને એ જ સમયે ફોનના નોટિફિકેશન સંભળાય છે અને રશ્મિકાનું ધ્યાન ...Read Moreતરફ જાય છે અને પ્રેમ ફોન હાથમાં લઈ અને મેસેજ seen કરે છે અને તેની આંખો ચોકી જાય છે... રશ્મિકા પણ પ્રેમની સામે થોડી ક્ષણ માટે જોઈ રહે છે અને પછી એ પ્રેમને ડિનર માટે બોલાવે છે. " પ્રેમ, ચાલો ડિનર તૈયાર છે .....પ્રેમ " " હા " પ્રેમ સહેજ ચિંતાતુર અવાજે જવાબ આપે છે અને હાથમાં બંને ફોન લઈ
પ્રકરણ 8 કૉફી તારી ને વાતો મારી.....!! પ્રેમના નીકળી ગયા પછી રશ્મિકા પોતાના મનોમંથન બાદ વિજયના મેસેજનો જવાબ આપે છે...ને બંને એકબીજાની વાતમાં મશગુલ થઇ જાય છે.... રશ્મિકા અને વિજય બંને જીવનના એવા વળાંક પર આવીને ઊભા છે કે...બંનેના ...Read Moreસંબંધોની મથામણ સાથે એકબીજા પ્રત્યેની લાગણીઓનો ઉભરો આવી રહ્યો છે..... "એકબીજાની લાગણીઓથી બંધાયા છીએ, એકબીજા માટે એક મેકના થવા આતુર છીએ, ખબર નથી આ જિંદગી કયા વળાંક પર આવીને ઉભી રહેશે, પણ એકબીજાના થઈને એકબીજામાં સમાયા છીએ.." એ પછીની સવારમાં વિજય રશ્મિકાને મેસેજ કરે છે... "તારી આંખોમાં ખોવાયો છું, તારી વાતોમાં ક્યાંક તો હું છુપાયો છું, ધડકન કહે છે મારી,(2)
પ્રકરણ 9 રહું તુજમાં હું...!! કૉફીશોપમાં ફરીથી Enter થયેલા વિજય અને રશ્મિકા બહાર ઊભેલી કાર સામે જોઈ રહ્યા છે રશ્મિકાના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને એવામાં વિજય પૂછે છે.. “ હર્ષદભાઈ…..?.... હર્ષદભાઈ અહીંયા શું કરે ...Read More“મને શું ખબર…?” “એ ઘરે આવવાનું કહેતા હતા….. કદાચ….!!” “હા…. પપ્પા કહેતા હતા કે તે ઘરે આવે જ છે.” “રશું….એ આપણી પહેલા જશે તો….. તું તો ગઈ…!!!” “હું જ કેમ..??...ભૂત…. તું પણ મેથીપાક ખાવા તૈયાર રહેજે..” “મેથીપાક…??...મને નથી ભાવતો.” રશ્મિકા અને વિજય બંનેની મસ્તીખોર લડાઈઓ ફરી શરૂ થઈ જાય છે… એવામાં વિજયના ફોનની રીંગ સંભળાય છે. વિજય ફોન સામે જુએ
પ્રકરણ ૧૦ આપણી ગુંથેલી પ્રેમ લાગણીઓ ....!! રશ્મિકા અને વિજય બંને એકબીજામાં ખોવાઈ જાય છે ત્યાં અચાનક જ એક કડક અવાજ સંભળાય છે ... “રશ્મિકા….” આ અવાજ સાંભળી વિજય અને રશ્મિકા બંને સહેજ ધ્રુજી ઉઠે છે અને વિજય ફાઈલમાં ...Read Moreલાગે છે અને રશ્મિકા ઉભી થઈ જાય છે ... “અરે પપ્પા, શું તમે ? ડરાવી દીધી મને ...” “હા...તો એકલા એકલા કૉફી પીવે છે ..!!” “ના...પપ્પા ...આ ભૂત છે ને ...” “હા...એટલે મને ભૂલી જવાનું ?” “અરે ના પપ્પા ...તમે ફ્રેશ થઇ આવો હું તમારા માટે કૉફી લઈને આવું..!!” “ ના ...બેટા ...હું just મસ્તી કરતો હતો ...મારી ઈચ્છા નથી
તું અને તારી વાતો.....!!! પ્રકરણ-૧૧ તારી યાદોના શમણે.......!!! વિજયના મેસેજબાદ એ digital દુનિયામાં સુનકાર છવાય જાય છે, વિજય રાહ જુએ છે પણ સામા છેડેથી કોઈ પણ પ્રકારનો reply આવતો નથી.... થોડીવાર પછી વિજય મેસેજ કરે છે, “Hello, hello રશુ ...Read Moreથયું? plz Ans me, sorry yaar...” છતાં પણ કોઈ પણ પ્રકારનો reply આવતો નથી.... વિજય વિચારોમાં સરી જાય છે અને રશ્મિકાની યાદોમાં ખોવાઈ જાય છે, ઊંઘ પણ આવતી નથી. વિજય એ શાયરી માટે પોતાના શબ્દોમાં રમી રહ્યો છે..... વિજય ફોન લઈ અને window પાસે આવી chair પર બેસી જાય છે અને ફોનમાં notes ખોલીને type કરવા લાગે છે...... “તારી સુંદરતા