આઇલેન્ડ - 2

(60)
  • 4.5k
  • 2
  • 3.5k

પ્રકરણ-૨. હજું તો સવારનાં દસ જ વાગ્યાં હતા ત્યાં આકરો તડકો પડવો શરૂ થયો હતો. બસ્તીનાં છેવાડે પહોંચતાં સુધીમાં તો ગરમીથી હું ત્રાહીમામ પોકારી ગયો. મારી સાથે જીમી પણ આવ્યો હતો અને બાઈકની પાછળ બેઠો બેઠો સતત બક-બક કરતો હતો. એક તો ભયાનક તડકો અને ઉપરથી જીમીની અસ્ખલિત ચાલતી જીભ… મને અહીં જ, રસ્તાની અધવચ્ચે તેને ઉતારી દેવાનું મન થયું. તે ખરેખર અજીબ નંગ હતો. નો ડાઉટ કે તેનાં કારણે અમારાં જીવનમાં થોડી હળવાશ આવી હતી પરંતું શું બધી જ વખતે બોલ-બોલ કરવું જરૂરી હતું..? અમુક સમયે તો માણસ ચૂપ રહી શકે કે નહી! “તું ચૂપ રહીશ થોડીવાર.” આખરે તેને