ધર્માંતરણ

  • 2.4k
  • 1
  • 842

ધર્મ શબ્દ એટલે કે માણસને જન્મથી જ તેના જ્ઞાતિ અને ધર્મના નામે બાંધતો સામાજિક વાળ સમાન શબ્દ છે દરેક ધર્મના લોકોને પોતાના ધર્મ દરમ્યાન અલગ જ વિચારો હોય છે અને તેના ઉપર તે વધારે દ્રઢ પણે એવું માનતા હોય છે કે આ ધર્મ શ્રેષ્ઠ છે પણ આપણે મનુષ્ય એ પહેલા તો માનવતાનો ધર્મ નિભાવવો જોઈએ માનવતાનો ધર્મ છે તે જ શ્રેષ્ઠ છે પણ મને એ નથી સમજાતું કે ધર્માંતરણ એટલે કે ધર્મને કોઈ કેમ બદલી શકે ઈશ્વરે કે કુદરતે તમને જે કુટુંબમાં જન્મ આપ્યો છે તે માતા પિતા તે જ્ઞાતિ તે સમાજ ના સ્વીકાર સાથે તમારે આગળ વધવું જોઈએ પછી