અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૯)

(15)
  • 1.7k
  • 1k

ગતાંકથી.. લાઇબ્રેરી ના રૂમમાં બેસી ડેન્સી કામ કરી રહી હતી. તે રૂમના એક ખૂણામાં એક મોટો કબાટ હતો. કબાટ ઘણા દિવસનો અવાવરું પડ્યો હતો .એક દિવસ કંઈ એક કામ માટે તે લાઈબ્રેરીના રૂમમાંથી બહાર ગઈ .એકાદ મિનિટમાં પાછી આવી જુએ છે તો તેના બોસ એ કબાટ પાસે ઉભા ઉભા શરીર પરની ધૂળ ખંખેરે છે. તેને જોઈ તે એકદમ કબાટ તરફ ફર્યો અને તેને ધ્યાનપૂર્વક તપાસવા લાગ્યો ડેન્સી એકદમ અવાક્ બની ઊભી રહી .એક મિનિટમાં તેના બોસ કઈ રીતે આ ઓરડામાં આવી પહોંચ્યા હશે? ત્યારથી એ કબાટને ઝીણવટપૂર્વક તપાસવા ડેન્સી નું મન ઉત્સુક બની ગયું. આટલા દિવસ તેને તેમ કરવાની તક