બસ, તું હિંમત હારમાં

  • 2.2k
  • 680

પંખી ટહૂંકયું તેના કાનમાં પેલું વાદળ સમજાવે તેને સાનમાં તારી કાજે વરસી હું જરૂર,બસ, તું હિંમત હારમાં .... ઉનાળાના બળ - બળતાં બપોરની વેળાએ , એક આશાભરી નજરે , પંખી વાદળ સામે જોઈને બોલે છે,( સાનમાં કહે છે ) કયારે તું વરસી આ ધરા પર ?! વાદળ જાણે કે તેની વેદના સમજતું હોય એ રીતે જ તેને કહે છે કે, "તારી કાજે વરસી હું જરૂર , બસ , તું હિંમત હારમાં ...."સૂકું વૃક્ષ ઊભું વીરાનમાંહે ! માનવી ! સમજાવે તને સાનમાં સૌ સારાં વાનાં થશે એક ' દિ બસ, તું હિંમત હારમાં..... જયારે ઉનાળાનો સમય શરૂ થયો , સૂર્યની કાળ