હારી ગયો

  • 2.5k
  • 868

સમયનું ચક્ર મહાન છે, કારણ કે સમય વીતી જતા વાર નથી લાગતી અને સમય પાસે એટલો સમય નથી કે મારા માટે થોભી જાય. દુઃખ-સુખ માણસના જીવનના બે અગત્યના પાસા છે, પરંતુ કોઈના જીવનમાં સતત દુઃખનો પ્રવાહ વહેતો રહે એ વાત પણ વ્યાજબી નથી. જ્યારે માણસ પોતાના મન સાથે વાત નથી કરી શકતો ,તેને પ્રશ્ન નથી કરી શકતો કે પછી તેને થોડા સમય સુધી અંધારામાં નથી રાખી શકતો, ત્યારે માણસ હારી જાય છે. નાનપણમાં બાળક બુદ્ધિ હતી પરંતુ સમય વીતી જતા સમયની સાથે જાગૃતતા આવવાની સાથે ઘણી બધી વાતની સમજણ આવતી હોય છે, શું સારું ને શું ખરાબ તે ખબર પડતી