કલ્મષ - 27

(28)
  • 2.6k
  • 1
  • 1.5k

કુ કુ ક્લોક ચાર વાગી ગયા હોવાની સૂચના આપતું હોય તેમ ચહેકવા લાગ્યું. નીનાની આંખોમાં રહીસહી નીંદર પણ ગાયબ થઇ ગઈ હતી. ન જાણે કેમ પણ મન અજબ બેચેની મહેસૂસ કરી રહ્યું હતું. વાસુની હાજરીમાં તો એ બધું ભૂલી જતી. ન એને કામની ચિંતા સતાવતી ન માબાપની ઈરાથી વાત છૂપાવવાનો રંજ ક્યારેક ક્યારેક ડંખી જતો પણ એમાં પણ વાસુ વચ્ચે પડી એ વિષાદને હવા હવા કરી નાખતો હતો. ઈરાને પોતાના મનની વાત કહેવા રહેલી ઉત્સુકતા પર ફેરવી દેવાનું કામ વાસુ હરહંમેશ કરતો રહ્યો હતો. પોતે વાસુને ઘરમાં , ઓફિસમાં , માબાપ સાથે થયેલી એક એક વાત કરતી હતી. એમાં પણ