અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૨)

  • 1.9k
  • 2
  • 1.1k

ગતાંકથી... એક ક્ષણમાં દિવાકર અદ્રશ્ય થઈ ગયો. ડેન્સી વિસ્મય થી અવાક્ બની ઘણીવાર સુધી બારી પાસે ઊભી રહી. હવે આગળ... આ તરફ ... કલકત્તા ગયા બાદ વ્યોમકેશ બક્ષીએ રાજશેખર સાહેબને પોતાની બધી આપવીતી કહી સંભળાવી . મિ. રાજશેખર આ બધું સાંભળી નવાઈ પામ્યા. દિવાકર બદમાશાના સંઘમાં પડી તેમને કામે અમદાવાદ ગયો છે છતાં તેને કંઈ ખબર નથી !જાપાની સિમ્બાનું નામ સાંભળતા જ રાજશેખર સાહેબ બોલી ઉઠ્યા : "એક જાપાની સિમ્બાને અમે ઓળખીએ છીએ તે જબરો શયતાન છે. આ કદાચ તે જ હશે !પરંતુ તે ગમે તે હોય પરંતુ તમારે દિવાકરના ઇશારા મુજબ કામ કરવાનું છે." "દિવાકર મને ઓળખતા નથી .માટે