ડ્રીમ ગર્લ 2

(12)
  • 1.7k
  • 2
  • 632

ડ્રીમ ગર્લ 2- રાકેશ ઠક્કરઆયુષ્માન ખુરાનાની લોકડાઉન પછી રજૂ થયેલી ચારેય ફિલ્મો ચંદીગઢ કરે આશિકી, અનેક, ડૉક્ટર G અને એન એક્શન હીરો ફ્લોપ રહી હતી. એણે દરેક ફિલ્મમાં એક અલગ પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ છેલ્લી કોમેડી ‘શુભ મંગલ સાવધાન’ ની જેમ કોઈ સફળ રહી ન હતી. કેમકે એ પછીની એકપણ સંપૂર્ણ કોમેડી ફિલ્મ ન હતી. ‘ડ્રીમ ગર્લ 2’ પસંદ આવવાનું કારણ આયુષ્માનની કોમેડી વધુ છે.આ પરથી એવો અભિપ્રાય વ્યક્ત થયો છે કે એણે બીજી ફિલ્મો સાથે કોમેડી ઝોનરની ફિલ્મો પર વધારે ધ્યાન આપતા રહેવું પડશે. બાકી ફિલ્મના રીવ્યુ મિશ્ર આવ્યા હતા. પરંતુ બધાં સમીક્ષકોએ એમ જરૂર કહ્યું હતું