જલધિના પત્રો - 2 - એક પત્ર વ્હાલી જિંદગીને..

  • 1.7k
  • 700

વ્હાલી જિંદગી, તારા વિશેના અનેક સંબોધનો વિચારી જોયા. પણ ,કોઈ નિર્ણય સુધી ન પહોંચી શકી કે, તારા માટેનું શ્રેષ્ઠ સંબોધન શું ...?એ જ વિમાસણમાં હતી કે,તારા વિશે લખું કે નહીં..? પછી વિચાર્યું ,મારા પોતાનાં કહી શકાય તેવા દરેક પાત્રોથી અલગ હોવા છતાં, તું આખરે મારો જ અંશ કે રાહબર સમાન છે. તો તેને અભિવ્યક્ત કરવાની વળી મૂંઝવણ શું..! એટલે આ લખવાની હિંમત કરી શકી છું. તું શું છે ? આ પ્રશ્ન અનેકવાર થતો.પણ, મન ક્યાં અભણ છે તે વાંચી ન શકાય...! એ તરત કહી દેતું.... "જિંદગી એટલે માણસના અંદર જાગેલી જીજીવિષાને લીધે જીવંત રહેતી ચિરસ્થાયી અનુભૂતિ" અને તારું અસ્તિત્વ સમજાય