જવાન

  • 1.7k
  • 560

જવાન- રાકેશ ઠક્કર એક્શન, રોમાન્સ, મનોરંજન, દમદાર સંવાદ, ભવ્ય ગીતો, ઇમોશન, કલાકારોનો અભિનય વગેરે બધું જ ફિલ્મ ‘જવાન’ ને જોવાલાયક બનાવે છે. થિયેટરને સ્ટેડિયમમાં બદલવા માટે જરૂરી બધું જ એમાં મળે છે. બેટે કો હાથ લગાને સે પહલે બાપ સે બાત કર, જબ મેં વિલન બનતા હૂંના તો કોઈ ભી હીરો મેરે સામને ટીક નહીં સકતા વગેરે તાળીમાર અને સીટીમાર સંવાદોની ભરમાર છે. શાહરૂખ ખાનની ‘જવાન’ એની જ ‘પઠાણ’ અને સનીની ‘ગદર 2’ ના અનેક બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી ચૂકી છે ત્યારે એ વાતની ખાસ નોંધ લેવી પડશે કે એના માટેનો ક્રેઝ દક્ષિણની ફિલ્મો જેવો રહ્યો છે. પહેલી વખત દક્ષિણ