તુમસા નહીં દેખા – રીવ્યૂ

  • 1.3k
  • 434

ફિલ્મનું નામ : તુમસા નહીં દેખા       ભાષા : હિન્દી પ્રોડ્યુસર : શશધર મુખર્જી    ડાયરેકટર : નાસીર હુસૈન     કલાકાર : અમિતા, શમ્મી કપૂર, રાજ મેહરા, બી. એમ. વ્યાસ, કનુ રોય અને પ્રાણ    રીલીઝ ડેટ : ૧૯૫૭             ત્રણ વર્ષ પહેલાં જ કેરિયર શરૂ કરેલી હિરોઈન, જેના ખાતામાં માંડ સાત ફિલ્મો બોલતી હતી. ઓગણીસ કેટલી ફિલ્મો આપી ચૂકેલો હીરો જેની મોટાભાગની ફિલ્મો અસફળ હતી. જેની સાથે કોઈ મોટી હિરોઈન કામ કરવા માગતી ન હતી. પહેલીવાર નિર્દેશન કરી રહેલ ડાયરેકટર. ઘણા બધાં નકારાત્મક પાસાં હતાં, પણ ફિલ્મ રીલીઝ થઇ અને દ્રશ્ય બદલાઈ ગયું. ૧૯૫૭માં રીલીઝ થયેલી ફિલ્મોની યાદી જુઓ