ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી

(11)
  • 1.9k
  • 2
  • 740

ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી- રાકેશ ઠક્કરવિકી કૌશલની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ એવી ગ્રેટ ગતસ નથી કે દર્શકો થિયેટર સુધી જાય. સમીક્ષકોએ ઠીક ગણાવેલી ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ નું નિર્દેશન ‘ધૂમ 3’ ના નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્યએ કર્યું છે એમ કહેનારે એમની મહાફ્લોપ ફિલ્મો ‘ટશન’ અને ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ પણ યાદ કરી લેવી જોઈએ!વિકી પોતે એક સારો અભિનેતા રહ્યો છે. એ લોકપ્રિય હીરોઈન કેટરીના કૈફનો પતિ છે અને એની આ અગાઉની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ થોડી સફળ રહી હતી છતાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ ભારતીય દર્શકોની પસંદ પર ખરી ઉતરી શકે એવી નથી. તેથી વિકીને એક ચેતવણી પણ મળી છે.