અનોખી રાત (૧૯૬૮) – રીવ્યૂ

  • 1.4k
  • 1
  • 496

ફિલ્મનું નામ : અનોખી રાત    ભાષા : હિન્દી પ્રોડ્યુસર : એલ. બી. લછમન ડાયરેકટર : આસિત સેન      કલાકાર : સંજીવ કુમાર, ઝાહિદા હુસૈન. અજય સાહની, અનવર હુસૈન, અરુણા ઈરાની અને તરુણ બોસ      રીલીઝ ડેટ : ૧૯૬૮         ૧૯૬૮માં રીલીઝ થયેલી સાવ બી ગ્રેડ ફિલ્મ જેવું નામ ધરાવતી આ ફિલ્મ ઘણી રીતે અનોખી હતી. એક ઘરમાં એક જ રાતમાં ઘટતી ઘટનાઓ વિશેની આ ફિલ્મ છે, જેમાં દરેક પાત્રની પોતાની પણ વાર્તા છે.         આ ફિલ્મના નિર્દેશક છે આસિત સેન અને નામને લીધે ઘણા લોકો તેને જાડિયો અને ધીમી ડાયલોગ ડીલેવરી ધરાવતો કોમેડિયન આસિત સેન સમજતા, પણ આ આસિત સેન જુદા