ફુકરે ૩

(14)
  • 1.8k
  • 3
  • 640

ફુકરે ૩- રાકેશ ઠક્કર શું ‘ફુકરે’ ને એક ફ્રેન્ચાઇઝી તરીકે બનાવતા રહેવાનું જરૂરી છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે કેટલાક નિર્માતા- નિર્દેશકો સીકવલ બનાવવી એને પોતાનો જન્મસિધ્ધ અધિકાર માની રહ્યા છે. નિર્દેશક મૃગદીપસિંહ લાંબા 2013 થી ‘ફુકરે’ થી શરૂઆત કરીને અત્યાર સુધીમાં ત્રણ ભાગ બનાવી ચૂક્યા છે. ‘ફુકરે 3’ ને જોવા માટે દર્શકો પાસે ઘણા કારણ હતા. અગાઉની બંને ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. એની સાથે કોઈ મોટી કે ઉલ્લેખનીય ફિલ્મ રજૂ થઈ રહી ન હતી અને ત્રીજું એમાં મગજ વગરની કોમેડી હતી. મોટાભાગના સમીક્ષકોએ માન્યું છે કે મગજ ઘરે મૂકીને જનારાને કોઈ તર્ક વગર જોવાથી એ જરૂર