કર્મનો બદલો

  • 2.8k
  • 1
  • 1.1k

એક રાજા હતા. રાજાને એક સુંદર કુંવર પણ હતા. રાજા સોનાના દાગીના પહેરવાના ખૂબ શોખીન હતા. તેમજ પોતાના કુંવરને પણ ખૂબ સોનાના દાગીના પહેરાવતા હતા. એ સમજી શકાઈ તેવી બાબત છે કે રાજા પાંસે ધન (પૈસા) અને સોનાનો કોઈ જ તુટો નથી હોતો. કુંવર શેરીના અન્ય બાળ મિત્રો સાથે રોજ રમે પણ ખરા. કુંવર જયારે શેરીમાં રમતા હોય ત્યારે પણ સોનાના દાગીના પહેરી રાખતા હતા. કુંવર અને તેના બાળ મિત્રો શહેરની બહાર થોડે દુર આવેલ તળાવની પાળે પણ રમવા માટે રોજ જાય ખરા. તળાવની પહેલા એક નાનું સુંદર મજાનું જંગલ હતું. તળાવે જવા માટે જંગલની અંદર પસાર થઈ અને પછી