ગણપત: અ હીરો ઈઝ બોર્ન

(12)
  • 2k
  • 1
  • 782

ગણપત: અ હીરો ઈઝ બોર્ન- રાકેશ ઠક્કર ફિલ્મ ‘ગણપત: અ હીરો ઈઝ બોર્ન’ ની અંદર ટાઈગર શ્રોફ એકના એક એક્શનનું પુનરાવર્તન કરતો દેખાય છે. એક્શન સાથે સસ્પેન્સ થ્રીલર બનાવવાનો પણ પ્રયત્ન થયો છે. ટાઈગરે ‘ગણપત’ થી એવું બતાવ્યું છે કે તે એક્શન અને ડાન્સમાં ધમાલ મચાવી શકે છે. અભિનયમાં કોઈ કમાલ કરી શકે એમ નથી. ફિલ્મમાં જાણે એક્શન અને ડાન્સ સિવાય કંઇ દેખાતું જ નથી. વિલન અને હીરોના સામસામા કોઈ સંવાદ જ નથી. ટાઈગર જે સંવાદ બોલે છે એ વળી પોતાની જાત સાથે હોય એવી રીતે બોલે છે.અગાઉ ‘ક્વીન’ અને ‘સુપર 30’ જેવી સફળ ફિલ્મો આપનાર નિર્દેશક વિકાસ બહલે ડાયસ્ટોપિયન