શિક્ષકની નોકરી...

  • 1.4k
  • 1
  • 432

ચિ.પ્રિય ભગવતી.....મારા આશીર્વાદ તારી સાથે હમેશ છે.પાંચ મિનિટ લાગશે આ મેસેજને વાંચતાં એટલે ડીલીટ ના કરતી.....તને કરાર આધારિત શિક્ષકની નોકરી મળી છે અને જ્યાં હાજર થઇ છે ત્યાં થી નોકરી છોડી દેવાની વાત મારા કાને પહોંચી એટલે આ વણમાગી સલાહ આપું છું.11 માસ જ કાઢવાના છે ને!જીવનમાં સંઘર્ષ કર્યાં વગર સફળતા મળતી નથી. હવે સરકારી નોકરી મળવી એ નસીબ છે.ગમે તેમ તોય ઘરમાં રહીને આપણે આટલું સ્ટડી કરેલાએ કોઈની પાસે પોતાના મોજ શોખ પોષવા માગવું તે પણ લાચારી જ છે.પોતે રળેલી કમાણી ખર્ચ કરી જરૂરિયાત પૂર્તિ કરવી તેમાં ખ