સુરાપણ અને સતનો માર્ગ

  • 1.6k
  • 1
  • 530

ૐ: સુરાજ મહાન બને..સુરા સંત અને દાની ત્રણેય નો સમનવય જેનામાં થયો ,પ્રેમ વાતસલ્યની મૃતજ ઈશ્વર ને પામી શકે, વાલીઓ વાલ્મીકિ બન્યા, જેસલ જાડેજો જેસલ પીર, ભરથરી રાજા ..ભરથરી સાધુ, ગોપીચંદ, સૌથી મોટો સંત સદાશીવ પાર્વતીનો પતી ભોળીયો નાથ..પણ સુરાપણ જોઈએ..માય કાગલાં નહીં.. દેખાવ કરનાર ફટુકીયા ફુટી જાય..ખરાની ખરે ખબરૂ થાય..છીપ્લા શંખલા અઢળક મળશે..સાચા મોતી કરોડોએ એક ...પારખનાર દ્રષ્ટિ જોઈએ...બાકી તો છીપલા શંખલા જોઈનેય અધીરા થાય...રામ️ ૐ: એક કમજોરી બની મોહજાળમાં ફસાવી મીથ્યા શુખ માં મન પરોવી અધોગતી તરફ લઈ જાય, એક આત્માને ઉજાગર કરી ભવપાર કરાવી જાય..એક ને અંતે નીરાશા સાપડે, દુજો હસતો હસતો કાયમ અમર થઈ જાય..કોણે કહ્યું