નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 5

  • 1.7k
  • 936

આધુનિક કામસૂત્ર નો સારકામસૂત્ર ફક્ત સંભોગ થી સંતોષ સુધી નો ગ્રંથ નથી પણ તેની અંદર ઘણી બધી કળાઓ નું વર્ણન છે.. સંભોગ નો કાળ,ઋતુ, પ્રણય ની ક્રીડાઓ ,સંભોગ માટે ની આતુરતા જાણવાની કળા,તથા અલગ અલગ પ્રકારની કળાઓ નું વર્ણન છે.. પરંતુ આધુનિક કામસૂત્ર ફક્ત સંભોગ ને વ્યવસ્થિત અને આનંદમય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.. જો તમારે આધુનિક કામસૂત્ર નો સાર સમજવો હોય તો યાદ રાખો પ્રણય કામસૂત્ર સાર એટલે કે સંભોગ નું 369****************************(1) 3 પ્રકાર ના કામઆવેગો ( Sex Desire)(2) 6 પ્રકાર ની રતિક્રીડા (Foreplay)(3) 9 પ્રકાર ના મૈથુનકર્મ (Sexual act)***સંભોગ માટે તૈયાર પુરુષ અને સ્ત્રી ના મુખ્યત્વે 3