Naari Mann ane sex vishe ketlaak lekho book and story is written by yeash shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Naari Mann ane sex vishe ketlaak lekho is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - Novels
by yeash shah
in
Gujarati Women Focused
આજથી 70-72 વર્ષ પહેલાં ભારત માટે પગભર થવાનો વિષય હતો.. . એવે વખતે ખાવાની તંગી હોવા છતાં જે માતાઓ 10 થી 12 બાળકો નું ભરણપોષણ કરતી હતી..પર પુરુષ સામે લાજ કાઢતી હતી એ માતાઓ નો યુગ પૂરો થયો.. એમને પણ સમસ્યાઓ તો હશે જ... સેનેટરી પેડ ની જગ્યાએ કપડું વાપરનારી, સૌથી પહેલાં ઉઠી ને નિત્યક્રમ પતાવી દેનારી અને પોતાના ઘરના 20 સભ્યો માટે એકલે હાથે 50 થી વધુ રોટલી અને ખાખરા ઘડનારી અને રાત્રે મહેનત કરી ને થાકેલા પતિ નો કકળાટ અને વ્યાકુળતા હસી ને શાંત કરનારી એ આ માતાઓ ના મન નો અને જીવન નો અભ્યાસ કરવા લાયક છે.. એમ માનવું રહ્યુ.. 9 થી વધુ બાળકો ની પ્રસુતિ ને ઝીલી શકનાર એ પ્રેમાળ શરીર કેટલાય કષ્ટો સહન કરી શકતું હશે છતાંય સ્મિત અને સ્ફૂર્તિથી ઘર સંસાર નિભાવી ,ભગવાન માટે પણ વ્રત ઉપવાસ કરનાર નારી ને વંદન કરવા જ રહ્યા.
*ભૂતકાળની નારી પાસે શીખવા લાયક
ગુણો* ( ગૃહિણી અને માતા)
: માયાળુ,વ્યહવારકુશળ,સેવાભાવી , આત્મશ્રદ્ધા થી ભરપુર,સહનશીલતા નો પર્યાય..
લેખ ૧ : નારી .....કલ આજ ઔર કલકલ**************************** આજથી 70-72 વર્ષ પહેલાં ભારત માટે પગભર થવાનો વિષય હતો.. . એવે વખતે ખાવાની તંગી હોવા છતાં જે માતાઓ 10 થી 12 બાળકો નું ભરણપોષણ કરતી હતી..પર પુરુષ સામે લાજ કાઢતી ...Read Moreએ માતાઓ નો યુગ પૂરો થયો.. એમને પણ સમસ્યાઓ તો હશે જ... સેનેટરી પેડ ની જગ્યાએ કપડું વાપરનારી, સૌથી પહેલાં ઉઠી ને નિત્યક્રમ પતાવી દેનારી અને પોતાના ઘરના 20 સભ્યો માટે એકલે હાથે 50 થી વધુ રોટલી અને ખાખરા ઘડનારી અને રાત્રે મહેનત કરી ને થાકેલા પતિ નો કકળાટ અને વ્યાકુળતા હસી ને શાંત કરનારી એ આ માતાઓ ના મન
નવા લગ્ન થયેલાં કપલ્સ માટે....... નવા કપલ્સને પ્રસન્નતા માટે 4 દિશા માં આગળ વધવા નું હોય છે...(1) પોતાનું અને એક બીજા નું સ્વાસ્થય(2) પરસ્પર બન્ને વચ્ચે નો પ્રેમ સંબંધ(3) બન્ને ની કારકિર્દી અને મહત્વકાંક્ષા(4) એકબીજા ના પરિવાર ને સાચવવાની ...Read Moreહમણાં જ નવા નવા વિવાહ થયા હોય તો હનીમૂન પિરિયડ પહેલા અને પછી તમને ઘણો બદલાવ લાગશે.. નારી માટે તો નવો પરિવાર, નવી જવાબદારીઓ ,નવું શીખવાની અને નર ના પરિવાર સાથે ભળવાની શરૂઆત થઈ જાય છે. નર માટે પણ પોતાની પત્ની અને પરિવાર વચ્ચે સુમેળ બની રહે ,સાથે સાથે તેની કારકિર્દી અને આવડત પણ પોષાય , એની ઈચ્છાઓ ની કદર
ટેકનોલોજી વિશ્વ ના પ્રત્યેક ખૂણા માં વાસ કરતા લોકો ને એકબીજા સાથે કનેક્ટ કરી ,લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ના દ્વાર ખોલે છે.. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ એટલે કે (એલ ડી આર) એક નોર્મલ વસ્તુ થઈ ગઈ છે.. મારે વાત કરવી છે ...Read Moreડેટિંગ એપ્સની સારી અને ખરાબ બાજુની.. (1) ડેટિંગ એપ્સ તમને તમારી પર્સનાલિટી અને ગમાં અણગમાં વિશે અવગત કરે છે.. તમારી માટે અસંખ્ય પ્રોફાઈલસ ઓપન કરી તમારા મન ને સાચે માં કઈ વ્યક્તિ ગમશે તેના વિશે થોડીક માહિતી આપે છે.. તમે પોતાની પસંદ અને નાપસંદ ને વધુ સારી રીતે સમજી શકો છો. (3) જે લોકો પોતાના જેવા સમાન રસ અને ખ્યાલો
તો ચાલો આ વિષય પર મુક્ત મને ચર્ચા કરીએ.. ઘણા સિનિયર સીટીઝન પોતાના પ્રેમાળ સાથી ને ગુમાવ્યા બાદ ભાવનાત્મક રીતે મૂંઝવણ અનુભવે છે.. એક ઉંમર પછી સાથી ની ભાવનાત્મક રીતે વધુ જરૂર પડે છે એ તો બધા જ જાણે ...Read Moreપણ શરીર ની જરૂરિયાત સાવ ઘટતી નથી. એવે સમયે વડીલો ભાવનાત્મક તેમ જ શારીરિક રીતે થતા આવેગો ને સહન કર્યા કરે છે.. પોતાના પ્રેમાળ પાર્ટનર ની સ્મૃતિ ,તેમનો સ્પર્શ તેમને યાદ આવ્યા કરે છે.. આવા સમયે એ પોતાના અનુભવ અને થોડીક બળજબરીથી પોતાને વશ તો કરી લે છે પણ એકાંત મળતા રડી લે છે.. તો આવા સમયે શું કરવું? **************
આધુનિક કામસૂત્ર નો સારકામસૂત્ર ફક્ત સંભોગ થી સંતોષ સુધી નો ગ્રંથ નથી પણ તેની અંદર ઘણી બધી કળાઓ નું વર્ણન છે.. સંભોગ નો કાળ,ઋતુ, પ્રણય ની ક્રીડાઓ ,સંભોગ માટે ની આતુરતા જાણવાની કળા,તથા અલગ અલગ પ્રકારની કળાઓ નું વર્ણન ...Read Moreપરંતુ આધુનિક કામસૂત્ર ફક્ત સંભોગ ને વ્યવસ્થિત અને આનંદમય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.. જો તમારે આધુનિક કામસૂત્ર નો સાર સમજવો હોય તો યાદ રાખો પ્રણય કામસૂત્ર સાર એટલે કે સંભોગ નું 369****************************(1) 3 પ્રકાર ના કામઆવેગો ( Sex Desire)(2) 6 પ્રકાર ની રતિક્રીડા (Foreplay)(3) 9 પ્રકાર ના મૈથુનકર્મ (Sexual act)***સંભોગ માટે તૈયાર પુરુષ અને સ્ત્રી ના મુખ્યત્વે 3