શંખનાદ - 9

  • 1.6k
  • 604

હમિદ બોલ્યો એવીજ ફાતિમા ની નજર હમિદ પર ગઈ " હમિદ તું કોને કહે છે " ફાતિમા એ ગભરાઈ ને પૂછ્યું. હમીદે તેને પાછળ જોવા ઈશારો કર્યો .. ફાતિમા એ પાછળ જોયું તો કોઈ વિચિત્ર ચહેરા વાળો માણસ હતો એ જોઈ ને ફાતિમા એ મોટી ચીસ પાડી આ જોઈ ને પેલો વિચિત્ર ચહેરા વાળો માણસ હસવા લાગ્યો " ગાડી સાઉન્ડ પ્રૂફ છે ફાતિમા અહીંથી અવાજ બહાર નહિ જાય એટલે ચૂપ રહેવા માં જ સમઝદારી છે " પેલા વિચિત્ર ચહેરા વાળા માણસે કહ્યું. " પણ તમે છો કોણ? " ફાતિમા એ ગભરાઈ ને પૂછ્યું. આ વાતચીત ની તક નો લાભ લઈને