શંખનાદ - Novels
by Mrugesh desai
in
Gujarati Classic Stories
૧૫ એપ્રિલ ,2015
ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ચિક્કાર ગીર્દી હતી ...અહીં મૉટે ભાગે રેડીમેડ કપડાં અને સાડી નો ના ભવ્ય શૉ રૂમ આવેલા છે ..તેમાંય ચાંદી ચોક ...Read Moreસાડી નો એક મોટો શોરૂમ આવ્યો છે ..' હિન્દ સાડી ભંડાર ' ..આ શોરૂમ ફક્ત દિલ્લીમાં નહિ પરંતુ પુરા ભારત માં સાડીઓ માટે પ્રખ્યાત હતો અહીં માધ્યમ વર્ગ થી માંડીને માલેતુજાર વ્યક્તિઓ કે જેમની સંપત્તિ ની દ્રષ્ટિએ દુનિયામાં એક થી દસ માં નંબર આવે તેવા લોકો પણ સાડી ખરીદવા આવતા !! હિન્દ સાડી ભંડાર દિલ્હી નો નહિ ભારત નો મોટા માં મોટો સાડી ભંડાર હતો ..એટલે ફક્ત ચાંદની ચોક માં જ નહિ પરંતુ હિન્દ સાડી ભંડાર માં પણ એટલી જ ભીડ રહેતી ..આજે પણ અહીં બહુ ભીડ હતી ..સાત માલ ના આ શોરૂમ માં દરેક માલ પર ગ્રાહકો ની ભીડ રહેતી ..આ શોરૂમ માં દરેક સમયે ઓછા માં ઓછા ૨ હજાર ગ્રાહકો તો રહેતા જ તેથી શોરૂમ ના મલિક રૃપરામ સિંધી એ પોતાના સ્ટાફ ની અજબ ગોઠવણ કરી હતી ..તેમને પોતાની ઓફિસે બેઝમેન્ટ માં રાખી હતી કે જ્યાં એક લાખથી વધુ ની કિંમત ની સાડીઓ રહેતી ..અને ત્યાં પ્રીમિયમ ગ્રાહકો ને જ આવવાની પરમિશન હતી ..તદુપરાંત હિન્દ સાડી ભંડાર માં દરેક માળ પર જુદા જુદા મેનેજર અને જુદા જુદા સ્ટાફ હતા ..અહીં એટલી ચીવટ થી કામ કરવા માં આવ્યું હતું કે દરેક માળ ના સ્ટાફ નો ડ્રેસ પણ અલગ અલગ હતો !! જે થી કરીને કર્મચારી ના ડ્રેસ પરથી જ ઓળખી શકાય કે કયો કર્મ ચારી કાયા માળ નો છે ..
૧૫ એપ્રિલ ,2015 ઉનાળા ના બપોર ના લગભગ ૧૨ વાગવા આવ્યા હતા ..દિલ્હી ના ચાંદમી ચોક માં દરરોજ ની જૅમ ચિક્કાર ગીર્દી હતી ...અહીં મૉટે ભાગે રેડીમેડ કપડાં અને સાડી નો ના ભવ્ય શૉ રૂમ આવેલા છે ..તેમાંય ચાંદી ...Read Moreમાં સાડી નો એક મોટો શોરૂમ આવ્યો છે ..' હિન્દ સાડી ભંડાર ' ..આ શોરૂમ ફક્ત દિલ્લીમાં નહિ પરંતુ પુરા ભારત માં સાડીઓ માટે પ્રખ્યાત હતો અહીં માધ્યમ વર્ગ થી માંડીને માલેતુજાર વ્યક્તિઓ કે જેમની સંપત્તિ ની દ્રષ્ટિએ દુનિયામાં એક થી દસ માં નંબર આવે તેવા લોકો પણ સાડી ખરીદવા આવતા !! હિન્દ સાડી ભંડાર દિલ્હી નો નહિ ભારત નો
રૃપરામ સિંધી ની નજર તેની સામે રહેલા જુદા જુદા સી.સી.ટી.વી સ્ક્રીન પર ફરતી હતી . તે આજે સવારથી જેની રાહ જોતો હતો તે અબીનાશ ચેટર્જી ને તેની મેનેજર રૂપેશ ચાવલા લઈને આવી ગયો હતો .રૃપરામ ની નજર તેની આલીશાન ...Read Moreના એકદમ બહારના કેમેરાના સ્ક્રીન પર પડી જ્યાં રૂપેશ અને અબીનાશ ચેટર્જી પહોચ્યય હતા ..ને તરત જ તેની ઓફિસે નો દરવાજો ખુલ્યો ..અબીનાશ ચેટર્જી અને રૂપેશ ચાવલા બંને અંદર આવ્યા ..રૂપેશ પણ એટલી એક્સાઈટેડ હતો કે તે પોતાના બોસ ની સામે ઓફિસ ની અંદર આવવા નો સિસ્ટાચાર કરવાનું પણ ભુલી ગયો .." અબીનાશ આયો એટલે તરત જ રૃપરામ પોતાની ચેર
રૃપરામ ની એ આલીશાન કેબીન માં બંને પાર્ટીઓ ભેગી થઇ હતી ..પેલી ૩ કરોડ ની સાડી માં સૌ કોઈ ને રસ હતો .." તો મી.કમલશ પાટીલ તમારી કેશ તૈયાર છે ? " રૂપરામે કમલેશ પાટીલ ને સંબોધી ને કહ્યું ...Read Moreકે રૂપરમે જોયું તો કમલેશપતીલ કે અનિલ કે શ્વેતા ના હાથ માં કેશ હોય એવી કોઈ બેગ ન હતી !! અને ૫ કરોડ જેટલી માતબર રકમ કોઈ ખીસા માં રાખે નહિ ..એટલે રૂપરામે શક ની નજરે પૂછ્યું કમલેશ પાટીલ પણ જમાના નો ખાધેલો બિઝનેસમેન હતો ..એ રૃપરામ ના સવાલને સમજી ગયો .." મી.સુપરમ સિંધી ..હું સમજી શકું છું કે તમે
સાડી પોતાની ઓટોમેટિક બેગ માં પોચી ગઈ હતી ..ત્યારબાદ રૂપરમે કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને શ્વેતા પાટીલ માટે લંચ નો ઓર્ડર આપ્યો અને રૂપેશ ચાવલાને કમલેશ પાટીલે આપેલી બેગ લઈને પૈસા ગણવા મોકલી દીધી જેમાં ગર્ભિત ઈશારો હતો ...Read Moreઆપડા પૈસા કાઢી લેજે !! રૂપેશ બેગ લઈને ગયો પછી અભિનાશે કમલેશ પાટીલ સાથે હાથ મિલાવ્યો .." આવી બીજી સાડી બનાવો ત્યારે મારો સંપર્ક જરૂર થી કરજો .." રૂપરમે ભવિષ્ય માં ધંધો કરવા માટે ની વ્યવસ્થા કરી દીધી ..અભિનાશે જવાબ માં ફક્ત સ્માઈલ જ કરી ,, થોડી વાર પછી રૂપેશ ચાવલા બેગ લઇ ને પાછો આવ્યો ..રૂપરમે રૂપેશ ના હાથ
અબીનાશ ચેટર્જી ના રૂપ માં હિન્દ સાડી સેન્ટર માં વેપારી બની ને જે રહસ્યમય સાડી વેચવા આવ્યા હતા એ ખુદ ભારત ના જાગૃત ગૃહ પ્રધાન સતીશ શાહ સાહેબ હતા !! એક ગુપ્ત મિશન પોતે પોતાના હાથેજ પાર પડ્યું હતું ...Read Moreસેવા માં પોતે ક્યારેય ઉણા નહિ ઉતારે એવો પાલકો નીર્ધાર કરનાર આવા ગૃહ મંત્રી ભારત ને આઝાદી પછી એક જ વાર મળ્યા હતા ..સરદાર વલ્લભભાઈ પટેલ. અને આઝાદીના ૭૫ માં વર્ષે ફરી એકવાર સતીશ શાહ સાહેબ જેવા ગૃહ મંત્રી મળ્યા એના માટે દરેક ભારતીય ને ગર્વ હતો !! ********. કમલેશ પાટીલ , અનિલ પાટીલ અને સ્વેતા પાટીલ પણ બોમ્બે એરપોર્ટ
રૃપરામ સિંધી ના હિન્દ સાડી સેન્ટર માં ૩ કરોડ ની રહસ્યમય સાડી નો સોદો થયો હતો ..એમાં ભારત ના જાગૃત ગૃહપ્રધાન શ્રી સતીશ શાહ અને સીઆઇડી ચીફ ડો.કેદારનાથ માથુર સામેલ હતા ..એ સાડી ના સોદાથી મિશન " શંખનાદ " ...Read Moreશરુ આર થઇ ગઈ હતી .. ઇતિહાસ જોઈએ તો મિશન શંખનાદ ના પાયા આજથી ૬ મહી ના પહેલા મુંબઈ માં નંખાઈ ગયા હતા !! આ મિશન અંતર્ગત ગૃહપ્રધાન અને સીઆઇડી ચીફ મુંબઈ ના એક પ્રધાન ની દીકરીના લગ્ન પ્રસંગે મળ્યા હતા એવું કહેવા માં જરાય અતિશયોક્તિ ના કહેવાય કે એ પ્રાસંગિક મુલાકાત ન હતી પણ રાજકીય મુલાકાત હતી ..એ વખતે