સપના નો રાજકુમાર - ભાગ 2

  • 980
  • 514

નમસ્તે મિત્રો!કેમ છો‌ તમે? આજે‌ હું તમારા માટે‌ ૨‌ જો ભાગ લઈને પ્રસ્તુત છું.મેં તમને પૂછ્યું હતું કે શું રિયા અને રાહુલ એક થઇ શકશે?તો ચાલો, જોઇએ કે આગળ શું થવાનું છે?રિયા અને રાહુલ એકબીજા ને મળતા રહ્યાં, એકબીજા ના સાથ થી‌ બંને ‌બહુ‌ જ ખુશ હતા, પણ‌ રાહુલ ‌બધા ની‌ નજર‌ માં તો‌ પરણિત હતો.રાહુલ પોતાના ઘરમાં બધા ને હકીકત જણાવવા નું નક્કી કરે છે અને રિયા ને પણ કહે છે ‌કે‌ હુ ઘરમાં બધા ને આપણી અને મારા‌ જૂઠાં લગ્ન ની હકીકત જણાવી દઈશ.રિયા, રાહુલ ને પૂછે છે કે તું ખરેખર આ કહેવા માંગે છે?રાહુલ રિયા નો‌ હાથ