Sapna no Rajkumar book and story is written by Rinku in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sapna no Rajkumar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સપના નો રાજકુમાર - Novels
by Rinku
in
Gujarati Short Stories
મને કૉલેજના સમયથી જ લખવાનો શોખ હતો પણ પારિવારિક સમસ્યાઓ અને પછી લગ્ન પછી વ્યસ્તતાને કારણે હું લખી શક્યો નહીં.
પણ હવે જ્યારે મારી પાસે સમય છે, ત્યારે હું તમારા માટે એક વાર્તા લઈને આવ્યો છું.
વાર્તાના છોકરી પાત્રનું નામ રિયા છે.રિયા બાળપણથી જ ખૂબ જ લાગણીશીલ છોકરી હતી.
તે સ્વભાવે દયાળુ, સ્વાભિમાની, નિર્ભય હતી પરંતુ ગુસ્સો પણ તેના સ્વભાવનો એક ભાગ હતી,
નાની નાની બાબતોમાં પણ તે ખૂબ જ ભાવુક થઈ જતી હતી.તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેના પરિવારના સભ્યો તેને સમજી શક્યા નહીં, કદાચ તેના માતા-પિતા પણ નહીં.
હેલો મિત્રો!હું આશા રાખું છું કે તમે બધા સારા છો!મને કૉલેજના સમયથી જ લખવાનો શોખ હતો પણ પારિવારિક સમસ્યાઓ અને પછી લગ્ન પછી વ્યસ્તતાને કારણે હું લખી શક્યો નહીં. પણ હવે જ્યારે મારી પાસે સમય છે, ત્યારે હું તમારા ...Read Moreએક વાર્તા લઈને આવ્યો છું. વાર્તાના છોકરી પાત્રનું નામ રિયા છે.રિયા બાળપણથી જ ખૂબ જ લાગણીશીલ છોકરી હતી.તે સ્વભાવે દયાળુ, સ્વાભિમાની, નિર્ભય હતી પરંતુ ગુસ્સો પણ તેના સ્વભાવનો એક ભાગ હતી,નાની નાની બાબતોમાં પણ તે ખૂબ જ ભાવુક થઈ જતી હતી.તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેના પરિવારના સભ્યો તેને સમજી શક્યા નહીં, કદાચ તેના માતા-પિતા પણ નહીં.જ્યારે કોઈ તેની લાગણીઓને સમજી
નમસ્તે મિત્રો!કેમ છો તમે? આજે હું તમારા માટે ૨ જો ભાગ લઈને પ્રસ્તુત છું.મેં તમને પૂછ્યું હતું કે શું રિયા અને રાહુલ એક થઇ શકશે?તો ચાલો, જોઇએ કે આગળ શું થવાનું છે?રિયા અને રાહુલ એકબીજા ને મળતા રહ્યાં, એકબીજા ...Read Moreસાથ થી બંને બહુ જ ખુશ હતા, પણ રાહુલ બધા ની નજર માં તો પરણિત હતો.રાહુલ પોતાના ઘરમાં બધા ને હકીકત જણાવવા નું નક્કી કરે છે અને રિયા ને પણ કહે છે કે હુ ઘરમાં બધા ને આપણી અને મારા જૂઠાં લગ્ન ની હકીકત જણાવી દઈશ.રિયા, રાહુલ ને પૂછે છે કે તું ખરેખર આ કહેવા માંગે છે?રાહુલ રિયા નો હાથ
પૂજા વિચારે છે કે જો રાહુલ ને રિયા ગમે છે તો તેને એ બંને વચ્ચે થી ખસી જવું જોઈએ,એમ પણ રાહુલ અને પૂજા વચ્ચે મિત્રતા સિવાય પતિ પત્ની નો સંબંધ નથી એટલે પૂજા ને ભય રહે છે કે રિયા ...Read Moreરાહુલ ના સંબંધ નો સ્વિકાર ના કરી ને કદાચ એની અને રાહુલ ની મિત્રતા ના તુટી જાય,પૂજા, બહુ વિચાર્યા પછી નક્કી કરે છે કે એક વાર રિયા ને મળવું જોઈએ,એટલે એ રાહુલ ને બોલાવી ને વાત કરે છે,રાહુલ ,. હું રિયા ને મળવા માગું છું, શું તું મને મળાવીશ?રાહુલ કહે છે કે, પૂજા,એમાં શું પૂછવાનું, હું જરૂર થી તને રિયા