લવ ફાઈન, ઓનલાઇન - 19

  • 570
  • 1
  • 198

લવ ફાઈન, ઓનલાઇન - 19"અમારા બધાનું તો ખૂબ જાણ્યું, તું તારા વિશે જણાવ ને! શું તને થયો છે પ્યાર ક્યારેક, કોઈનાથી?!" સ્નેહા એ આ સવાલ રાજેશને ઉદ્દેશીને પૂછ્યો હતો. સૌને જ્ઞાન આપતો જ્ઞાની જેમ ખુદ એનું અનુસરણ ના કરતો હોય એમ હવે સવાલ સીધો જ રાજેશ પર આવી ગયો હતો તો એને જવાબ આપવો રહ્યો. રાજેશ એ એક અલગ જ અંદાઝમાં જે જવાબ આપ્યો એનાથી બધા ને મજા મજા જ આવી ગઈ!"બાત દિન કી નહિ હૈ, રાત સે ડર લગતા હૈ! ઘર હૈ કચ્ચા મેરા બરસાત સે ડર લગતા હૈ, તુમ પ્યાર કે અલાવા કોઈ ઔર બાત કર લો, અબ