ત્રિભેટે - 11

  • 606
  • 258

પ્રકરણ 11 વર્તમાન સુમિતનાં ફોનની રીંગ વાગી રહી હતી.....એની તંદ્રા તુટી એણે ફટાફટ ફોન સાઈલન્ટ કર્યો અને હળવેથી ઉઠીને બહાર આવ્યો. એણે ફોનની કલોક જોઈ સવારમાં પાંચ વાગ્યાં હતાં, ઉપરા છપરી બે કોલ હતાં, નયન અને કવન બંનેનાં..બેય..અત્યારે! પછી યાદ આવ્યું પે' લો ફોટો મોકલ્યો તો એટલે જ હશે..કવનનો તો આ ઉઠવાનો સમય અને નયનને જૅટ લેગનાં કારણે ઉંઘ નહીં આવતી હોય. એણે પહેલાં કવનને કોલ કર્યો , એ નહીં તો ચિંતામાં અને ઉચાટમાં રહે..એ જરૂર નયન આવ્યો એટલે જ ફોન .ચેક કર્યાં કરતો હશે બાકી સવારમાં ફોન લે નહીં. વળી એનો જ કોલ " આ હવે ક્યાં કાંડનું એક