એકાંત - 93

  • 260
  • 138

સવારના સમયની ચાય અને નાસ્તો બનાવીને હિમજા તેણીના રૂમમાં નિસર્ગને જગાડવા જતી રહી. નિસર્ગે ટ્રેક પેન્ટ પહેરીને સૂતો હતો. એના શ્વેત રંગની પીઠ સવારની ઉજાસમાં ચમકી રહી હતી. એના ખુલ્લાં આકર્ષિત અને ભરાવદાર દેહને જોઈને સંસારની કોઈ પણ સ્ત્રી એનાં પર મોહિત થઈ જાય."તમને ક્યારની જગાડી રહી છું, પણ તમે જાગી રહ્યાં નથી." હિમજાએ કાંઈક વિચારી કરીને આગળ બોલી, "એમ તમે નહિ માનો. હમણાં જોઉં છું કે તમે કેમ જાગતાં નથી ?"હિમજા બેડ પર ગોઠણ્યે બેસી ગઈ. બેડની એક સાઈડ પર સ્ટુલ હતું. સ્ટુલ પર પાણીનો અડધો જગ ભરેલો હતો. હિમજાએ જગ હાથમાં લીધો. જગમાં રહેલું બધું પાણી તેણીએ નિસર્ગના