એકાંત - 115

  • 244
  • 98

રવિ હેતલને પૂરાં સોમનાથ શોધી લીધી. હેતલ એને ક્યાંય ના મળી અંતે થાકીને તે ઘરે આવ્યો તો હેતલ પરિવારના બાકીના લોકો સાથે હસી રહી હતી.   પ્રવિણે રવિને કહ્યું કે એ હેતલને મુશીબત માને છે તો શોધવા કેમ નીકળ્યો ?   રવિએ સૌ વચ્ચે જણાવ્યું કે, "હેતલ એ આપણી જવાબદારી છે. એને જો કાંઈ થઈ જાય તો એનાં માતા - પિતાને શું જવાબ આપવો ?"   રવિની આ વાત સાંભળીને સૌ ફરી પાછાં હસવાં લાગ્યાં. રવિને દરેક સભ્યોનું આમ હસવું એ સમજમાં ના આવ્યું.    "હવે તમે મને કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે ? કેટલાં ટેન્શન સાથે