નસીબ અને સંઘર્ષ

  • 284
  • 80

નસીબ અને સંઘર્ષ उद्योगिनं पुरुषसिंहं उपैति लक्ष्मीः दैवं हि दैवमिति कापुरुषा वदंति। दैवं निहत्य कुरु पौरुषं आत्मशक्त्या यत्ने कृते यदि न सिध्यति न कोऽत्र दोषः॥ ઉદ્યમી પુરુષને – જે સિંહ સમાન બળવાન અને નિર્ભીક હોય – તેની પાસે લક્ષ્મીજી સ્વયં પધારે છે. કાયર પુરુષો તો બસ એમ જ કહેતા રહે છે કે "ભાગ્યમાં જે લખાયું હોય તે જ મળે છે." ભાગ્યને બાજુએ મૂકી દઈ, પોતાની અંતર્ગત શક્તિ દ્વારા પુરુષાર્થ કર – મહેનત કર, પરિશ્રમ કર. જો તું પૂરેપૂરો યત્ન કરીને પણ સફળ ન થાય, તો તેમાં તારી કોઈ ભૂલ કે દોષ નથી – એમાં ચિંતા કરવાનું કંઈ નથી. એક વખતની