સનાતન ધર્મની વાતો - ભાગ 14 - મહાભારતનું અસલી અનાવરણ

  • 1.7k
  • 552

જાણમાં રહેલી પૌરાણિક વાર્તાઓ કેટલી સાચી અને કેટલી કાલ્પનિક?ટેલિવિઝન સીરિયલોમાં ન બતાવાયેલા મહાભારતના ગૂઢ રહસ્યો અને પાત્રોના વાસ્તવિક પાસાઓ અને લેખિકા અને સંશોધક અમી ગણાત્રાના તાર્કિક વિશ્લેષણ હજારો વર્ષોથી ભારતવર્ષના માનસપટલ પર જેની ઊંડી અસર રહી છે તેવું મહાકાવ્ય એટલે મહાભારત. આપણે સૌએ નાનપણથી દાદી-નાનીની વાર્તાઓમાં, લોકનાટકોમાં કે ટેલિવિઝનના પડદે મહાભારતને નિહાળ્યું છે. પરંતુ, શું આપણે જે જોયું કે સાંભળ્યું છે તે જ સાચું મહાભારત છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રસિદ્ધ લેખિકા અને IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અમી ગણાત્રા જણાવે છે કે, મૂળ વ્યાસ રચિત મહાભારત અને પ્રચલિત વાર્તાઓ વચ્ચે મોટું અંતર છે. મૂળ હસ્તપ્રતોના આધારે તૈયાર થયેલો આ અહેવાલ