સનાતન ધર્મની વાતો - ભાગ 17 - જગન્નાથ પુરી : અકલ્પનીય સત્ય

(611)
  • 1.3k
  • 527

પાંચસો વર્ષ જૂની ભવિષ્ય માલિકાની ભયાનક આગાહીઓ કલ્કિ અવતારનું ગુપ્ત સ્થાન અને મૂર્તિની અંદર ધબકતા બ્રહ્મ પદાર્થના વણઉકેલ્યા રહસ્યોની વાત   ભારતવર્ષની પાવન ભૂમિ પર એવા અનેક તીર્થસ્થાનો છે જે માત્ર શ્રદ્ધાના કેન્દ્રો નથી, પરંતુ રહસ્યોના ગઢ છે. તેમાંથી સૌથી મોખરે અને અગ્રેસર નામ એટલે ઓડિશાનું જગન્નાથ પુરી. આધુનિક વિજ્ઞાન ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયું છે, પરંતુ આજે પણ પુરીના મંદિરના ગુંબજ નીચે ઘટતી ઘટનાઓના તાર્કિક જવાબો કોઈની પાસે નથી. તાજેતરમાં પ્રસિદ્ધ હેરિટેજ એક્સપ્લોરર અને સંશોધક સૂર્યા રોયે સુપરટોક્સ પોડકાસ્ટના માધ્યમથી જગન્નાથ સંસ્કૃતિના એવા ગૂઢ પાસાઓ ઉજાગર કર્યા છે, જે સાંભળીને સામાન્ય માનવીનું મન આશ્ચર્યના મહાસાગરમાં ડૂબી જાય. સદીઓ